in

આ માણસ એ પોતાની બન્ને ગર્લફ્રેન્ડ થી કર્યા એકસાથે લગ્ન, લોકો બોલ્યા ‘પ્રભુ તમારા ચરણ ક્યાં છે’

આજકાલ ઘણા યુવાન લોકો સિંગલ ફરી રહ્યા છે. બિચારા ની પાસે એક ગર્લફ્રેન્ડ પણ નથી. જ્યાં વાત લગ્ન ની આવે છે તો પસંદ ની છોકરી પણ નથી મળતી. આવા માં તમારા બળ્યા ઉપર મીઠું નાખવા ઇન્ડોનેશિયા ની એક બાબત સામે આવી છે. અહીંયા રહેવાવાળા એક યુવક એ એક સાથે બે છોકરીઓ થી લગ્ન કર્યા છે. રસપ્રદ વાત તો એ છે કે આ બંને છોકરીઓ લગ્ન પહેલા એની ગર્લફ્રેન્ડ હતી. જરા વિચારો આ માણસ કેટલો મોટો ખેલાડી છે જેણે પોતાની બંને ગર્લફ્રેન્ડ ને એકસાથે, એક જ દિવસે અને એક જગ્યા એ લગ્ન કરવા માટે તૈયાર કરી લીધું. સામાન્ય રીતે જ્યારે કોઈ છોકરી ને ખબર પડે છે એનો બોયફ્રેન્ડ કોઈ બીજી સ્ત્રી ના ચક્કર માં છે તો આવા માં એ છોકરા ની ધોલાઇ થઇ જાય છે. પરંતુ અહીંયા તો બંને ગર્લફ્રેન્ડ એક જ બોયફ્રેન્ડ ની સાથે પોતાની ખુશી થી લગ્ન પણ કરી લીધા.

જ્યારે છોકરા થી પૂછવામાં આવ્યું કે ભાઈ આખી બાબત શું છે? આ બંને થી એક સાથે લગ્ન કેમ કર્યા? તો એ માણસ એ જવાબ આપ્યો, “હું કોઈ ને દુઃખી નથી કરી શકતો.” વાહ ભાઈ. સરસ. હમણાં વાર્તા નો અંત નથી થયો. માણસ એ બંને છોકરીઓ ની લગ્ન કરવા માટે એમના પરિવાર વાળા ને દહેજ પણ આપ્યું છે. આનાથી પહેલા તમે પોતાનું માથું ખંજવાળવા લાગો, બતાવી દઇએ કે ઈન્ડોનેશિયા માં દહેજ છોકરા વાળા છોકરી વાળા ઓને આપે છે. આવું એક રીતે આ વાત નો પ્રતીક હોય છે કે છોકરો છોકરી ને રાખવા માં સંભાળવા માં સક્ષમ છે. ભારત માં તો આ બાબત થોડી ઊંઘી છે. આ માણસે પોતાની બંને ગર્લફ્રેન્ડ ની સાથે લગ્ન 17 ઓગસ્ટ એ Airtarap ના Kalimantan માં કર્યા છે.

Advertisements

Ani Purwani નામ નો એક માણસ છે જેમના અનોખા લગ્ન ના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ પ્રકાર ની ચટપટી વસ્તુઓ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થાય છે. તો આ સ્ટોરી પણ થઈ ગઈ. એકસાથે બે ગર્લફ્રેન્ડ થી લગ્ન વાળી ખબર સાંભળી ને કોઈ હસ્યું તો કોઈ ને દુખ થયું. હવે કોણ રડ્યું છે તો બતાવવાની જરૂર નથી. જો કે કેટલાક લોકો એવા પણ હતા જેમને હેરાની થઈ કે આખરે છોકરી અથવા એના ઘરવાળા ને આ વાત થી કોઈ મુશ્કેલી કેમ ન થઈ?

વાત એવી છે કે ઈન્ડોનેશિયા માં એક થી વધારે લગ્ન કોઈ નવી વાત નથી. અહીંયા નો કાનૂન એમને ચાર સ્ત્રીઓ થી લગ્ન કરવા ની પરવાનગી આપે છે. બસ આનો ફાયદો ઉઠાવી ને આ માણસે એક સાથે બે છોકરી હાથ માં લધી. લોકો બીજા લગ્ન પણ કરે છે પરંતુ એમાં થોડું ગેપ હોય છે. હવે એકસાથે બન્ને ગર્લફ્રેન્ડ શાંતિ પૂર્વક લગ્ન કરી ને આ ભાઈ એ અલગ લેવલ પ્રાપ્ત કરી લીધું છે. આ જોઈ ને લોકો બોલી રહ્યા છે ‘પ્રભુ તમારા ચરણ ક્યાં છે. થોડી ટીપ્સ અમને પણ આપી દો.’

Advertisements

એમ તમારી કેટલી ગર્લફ્રેન્ડ છે? અમને કોમેન્ટ સેક્શન માં જરૂર બતાવો. તો કેટલાક લોકો આવું વિચારી ને ટેન્શન લઇ રહ્યા છે આપણા થી એક પત્ની નથી સંભાળી રહી તો આ માણસ એક સાથે બે પત્નીઓ કઈ રીતે સંભાળશે? લગ્ન ના પછી ઘર માં જે મહાભારત થાય છે એનો આ માણસ ને અત્યારે કોઈ જ અંદાજો પણ નથી.

ટિપ્પણી
Advertisements

ડેબ્યુની પહેલા પરિણીત હતી બોલીવુડની આ 5 હસીનાઓ , જાણીને તૂટી ગયું હતું ફેન્સનું દિલ

સૂર્યદેવ આ 5 રાશિઓ નું ભાગ્ય કરશે રોશન, મળશે અનેક ખુશીઓ, ધન-સંપત્તિ ની નહીં થાય કમી