in

અચાનક જ નથી આવી ગઈ દેશમાં મંદી, જાણો કેવી રીતે બગડી ગઈ આખી અર્થ વવ્યસ્થા?

એકદમ સુસ્ત પડી ગયેલી ઇન્ડિયન અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવાનાં બધા જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણકે હવે અર્થવ્યવસ્થાની ગાડી પુરપાર દોડે તેવી સંભાવના છે. 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. રસ્તામાં બહુ બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ છે. હમણાં GDP ગગડીને 4.5ના દરે આવી ગઈ છે. સવાલ થઈ રહ્યા છે કે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના સપનાઓ વચ્ચે આ કેવી બ્રાન્ડ ઇન્ડિયા બની રહી છે. તેનાથી ગયા પાંચ વર્ષ ધરાશાયી થઈ ચુક્યા છે.

Advertisements

વિશ્વને બજાર ખોલવાની શીખ આપતું ભારત પોતાના બજારને સંપૂર્ણ બંધ કરી રહ્યું છે. વર્ષ 2000માં આંતરરાષ્ટ્રિય વ્યાપારના ભારતના જીડીપીમાં સહભાગી માત્ર 19 ટકા હતી જે 2011માં વધીને 55 ટકા થઈ હતી. હમણાં આ આંક 45 ટકા સુધી પહોચ્યો છે. આ જ કારણ છે કે ઘરેલૂ ઉપયોગની સાથે વિદેશ વેપારમાં પણ ઘટાડો થયો છે અને વિકાસ દર 4.5 ટકા સુધી પહોંચ્યો છે.

Image result for ahmedabad 3 darwaja

ગયા પાંચ વર્ષોમાં નિકાસનો દર હમેશા ઘટ્યો છે

Advertisements

2003થી 2011ની સરખામણીએ 2012-2017ની વચ્ચે ભારતની નિકાસ ઓછી થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે GDPમાં વધારો અને અપેક્ષાકૃત સ્થિર વિદેશી મુદ્રા વિનિમય દરની સાથે પાંચ વર્ષમાં બધા જ નિકાસમાં ભારતનો ક્રમ ઓછો થઈ રહ્યો છે. 2014 બાદ GDPમાં વધારો પણ શંકાસ્પદ છે.

જૂના વિદેશ, વાણિજ્ય સચિવો, ડબલ્યૂટીઓના પૂર્વ મહાનિર્દેશક, નાણા મંત્રાલયના આર્થિક સલાહકાર તથા અર્થશાસ્ત્રીઓથી સજ્જ આ સમિતિ 253 પાનાનો રિપોર્ટ આપીને RCEPમાં સમાવેશ કરવાની ભલામણ કરી હતી. તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત અર્થશાસ્ત્રીઓ અને નોકરશાહીને છોડીને વિદેશ વેપાર પર સંકટના આંકડાઓ પર પ્રકાશ ફેંક્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ મંદી આટલી પડકારપૂર્ણ કેમ છે.

ટિપ્પણી
Advertisements

મીડિયા સામે આલિયા ના ના કરતી રહી છતાં પિતા મહેશ ભટ્ટે બધાને ખખડાવી નાખ્યા, વિડિયો થયો વાઇરલ

વિલિયમ્સને વિરાટના “પર્ચીફાડ” જશ્નનો લીધો બદલો, કોહલીને મોઢું બંધ રાખવાનું કહ્યું!