in

અમેરિકામાં પણ ઇન્ડિયન મહિલાઓનો અપાર પ્રેમ, હોળી પહેલા કરી દીધું આ એક કામ

ભારતીય મૂળના એક અમેરિકન આંત્રપ્રિન્યોર નાઝિયા એબાનીએ હોળી દરમ્યાન બનતી મીઠાઇ જેવી કે ‘મઠ્ઠરી’ તથા ‘ઘૂઘરા’માં વધુ એક સ્વાદ જોડીને ‘હોલી ઘી’ લોન્ચ કર્યું. મળતી માહિતી અનુસાર મૂળ મુંબઇના સ્થાયી એબાની 2017મા પોતાના દ્વારા સ્થાપિત કરાયેલ ગૌરમીત ઘી કંપનીના માલિક છે.

એબાનીને જ્યારે પણ સવાલ કરવામાં આવ્યો ‘હોલી ઘી’ની શરૂઆત કેમ કરી તો તેમણે કહ્યું કે હોલી ઘી એક ખાસ બટર છે, જેણે ઇન્ડિયન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે.

Image result for indian-american-muslim-entrepreneur-nazia-aibani-launches-gourmet-clarified-butter

હમણાં જ ચાલી રહેલી ઉથલ-પાથલની વચ્ચે મને લાગે છે કે એ બતાવવું આવશ્યક છે કે બધા જ ભારતીયોમાં એક વાત સામાન્ય છે અને તે છે ખાવા માટેનો પ્રેમ. સ્વાદ અંગે વાત કરતાં કહ્યું કે રંગોના તહેવાર હોળીથી તેનો સ્વાદ પ્રેરિત છે. અમે ઇંદ્રધનુષી રંગોના સ્પ્રિંક્લ્સનો ઉપયોગ કર્યો છે.

તેમણે જણાવ્યું કે હું ઇચ્છતી હતી કે આ ઘી ખાસ કરીને બાળકોને પસંદ આવે અને તહેવારના મહત્વને સમજાવે. આ ફકત એક દિવસનો ઉપયોગ ના બની રહે પરંતુ વર્ષ દરમ્યાન ઉપયોગમાં લેવાય. ઘીનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય છે. તેની એક બરણીની કિંમત 14 થી 18 ડોલરની વચ્ચે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

લસણ ડુંગળી વગર પોતાના ઘરે જ બનાવો મસાલા રાજમા, એવો બનશે કે આંગળા ચાટતા રહી જશો

23 ફેબ્રુઆરી, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ