in

કોહલી કેમ ધોની ધોનીની બૂમો સાંભળીને ગુસ્સે થઈ બેઠો, જાણો કારણ

વેસ્ટ ઇન્ડીઝની સામે ટી20 મેચ દરમ્યાન ચાહકો દ્વારા ધોની…ધોની…નો અવાજ કાને પડતાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી પોતાનો પિત્તો ગુમાવી બેઠો. જો કે મેચની પાંચમી ઓવરમાં ઇન્ડિયન વિકેટકીપર ઋષભ પંતે જેવો ઇવિન લુઇસનો કેચ છોડ્યો તો ચાહકો એકદમ નારાજ થઇ ગયા. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ પંતનો હુર્રિયો બોલાવતા હુર્રિયો બોલાવતા ‘ધોની-ધોની’ના નામના નારા લગાવાનું ચાલુ કરી દીધું. વિરાટ એ સમયે બાઉન્ડ્રી પર જ ફીલ્ડિંગ કરી રહ્યો હતો અને તેણે તેના પર તરત ચાહકોની બાજુથી હાથથી ઇશારો કર્યો કે આ શું કરી રહ્યા છો.

Advertisements

તેણે ચાહકોને આમ કરવાની સખત ના પાડી. તેનો ગુસ્સો તેના હાવભાવમાં જોવા મળી રહ્યો હતો. સીરીઝની પ્રથમ મેચમાં પણ દર્શકોએ પંતનું હટિંગ કરતાં ધોનીના નામના નારા લગાવ્યા હતા. વિરાટે સીરીઝની શરૂઆત પહેલાં જ ફેન્સને અપીલ કરી હતી કે વિકેટકીપિંગમાં પંતથી થનાર ભૂલો પર તેને હટ ના કરે.

Image result for angry kohli

ભુવનેશ્વરની આ ઓવરમાં સતત બે વખત બંને ઓપનિંગ બંને બેટસમેનના કેચ છૂટ્યા હતા. પંત પહેલાં લિંડલ સિંમસનો એક સરળતાથી કેચ લોન્ગ ઑનના ક્ષેત્ર વોશિંગ્ટન સુંદરે છોડી દીધું હતું. આ જીવતદાનનો બંને ઓપનિંગ બેટમેસને જોરદાર ફાયદો ઉઠાવ્યો અને વિંડીઝની જીત માટે મજબૂત પાયો નાંખ્યો. લિંડલ સિમંસે પોતાની આ ઈનિંગ્સમાં 45 બોલમાં નોટઆઉટ 67 રન બનાવ્યા અને અંત સુધી આઉટ થયો નહીં. સિમંસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.

Advertisements
ટિપ્પણી
Advertisements

જુવાન પુત્ર ના સ્વર્ગવાસ થી ભાવુક થયા પિતા, તેરમાં ઉપર લોકો ને વહેંચ્યા હેલ્મેટ, કારણ આંખો માં આંસુ લાવી દેશે

નેશનલ એવોર્ડ જીતનાર હિરોઈન નું ઘર ભાંગ્યું, એક વર્ષ સુધી પણ ના ટકી શક્યો પતિ જોડે સબંધ