in

વાનખેડે સ્ટેડિયમમાં વિરાટે રેકોર્ડ બનાવ્યો તેની પાછળ આ છે મોટું રહસ્ય

વિરાટ કોહલીના લાઈફમાં 11મી ડિસેમ્બરની ખાસ જગ્યા છે કેમ કે આ દિવસે તેણે અનુષ્કા શર્મા સાથે મેરેજ કર્યા હતા. હવે કોહલીએ આ દિવસને મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વધુ યાદગાર કરી દીધો. વેસ્ટઇન્ડીઝની વિરુધ્ધ ટી20 સીરીઝની અંતિમ મેચમાં તેણે દમદાર ઇનિંગ્સ રમી બધાને દંગ કરી દીધા હતા. વિરાટે પ્રથમ ઇનિંગ્સના છેલ્લા બોલ સુધી ધડાધડ બેટ ઘૂમાવતા નોટઆઉટ 70 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 240 સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા નિભાવી. કોહલીએ પોતાની લગ્ન એનવર્સિરીના દિવસે આંતરરાષ્ટ્રીય ટી20 કેરિયરની સૌથી ફાસ્ટ અડધીસદી ફટકારી અનોખો રેકોર્ડ બનાવ્યો આ તો રહસ્ય નહોતું ને!

Image result for virat kohli

Advertisements

વિરાટ રમ્યો શાનદાર ઇનિંગ્સ, ફટકારી સૌથી વધુ ઝડપી અડધી સદી

વિરાટ કોહલીએ વેસ્ટઇન્ડીઝની વિરુધ્ધ ત્રીજી ટી20 મેચમાં પોતાની કેરિયરની સૌથી ઝડપી અડધી સદી મારી. તેણે પોતાની અડધી સદી ફક્ત 21 બોલ પર પૂરી કરી. આ મેચમાં ટોટલ 29 બોલની સામે નોટ આઉટ 70 રન બનાવ્યા. પોતાની ઇનિંગ્સમાં તેણે ચાર ચોગ્ગા તથા સાત સિક્સર મારી અને તેનો સ્ટ્રાઇક રેટ 241.38 રહ્યો. વિરાટ ઉપરાંત આ મેચમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે પણ શાનદાર ઇનિંગ્સ રમી. રાહુલે ફક્ત 9 રનથી પોતાની સદી ચૂકી ગયો અને 91 રન પર આઉટ થઇ ગયો.

Image result for virat kohli

Advertisements

વિરાટે બનાવ્યો નવો રેકોર્ડ

મુંબઇમા આવેલ વાનખેડે સ્ટેડિયમ પર વિરાટે ટી20 આંતરરાષ્ટ્રી ક્રિકેટમાં એક નવો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ટી20મા આ 24મો મોકો હતો જ્યારે વિરાટ કોહલીએ 50 કે તેનાથી વધુનો સ્કોર કોઇ મેચમાં બનાવી દિધો છે. આ બાબતમાં વિરાટથી ઠીક પાછળ રોહિત શર્મા છે અને તેને 23 વખત આ કમાલ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ વિરાટ કોહલીની 24મી અડધી સદી હતી. વિરાટે અત્યાર સુધીમાં ક્રિકેટની સૌથી નાનકડી ઇનિંગ્સમાં રમાતી કુલ 75 મેચોમાં 52.66ની સરેરાશથી 2633 રન બનાવ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

નહીં રહે હવે વાયુની તકલીફ, શિયાળામાં આ રીતે ઘરે જ બનાવો ખાસ આદુ પાક અને કરો સેવન

સફેદ લૂકમાં જોવા મળી જહાનવી કપૂરનો દમદાર લુક, હિરોઇનોના ફોટા જોઇને સોશ્યલ મીડિયામાં વાયુ વેગે વાઈરલ