આ યુદ્ધ માં માર્યા ગયા હતા કરોડો યોદ્ધા

Please log in or register to like posts.
News

ધૃતરાષ્ટ્ર એ ભીમ ને મારવા નો પ્રયાસ કર્યો,પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ ની સૂઝ-બૂઝ થી એમનો જીવ બચી ગયો હતો.

તમે કૌરવો અને પાંડવો ની વચ્ચે થયેલા યુદ્ધ ના વિશે જાણતા જ હશો. આ યુદ્ધ માં કરોડો યોદ્ધા માર્યા ગયા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ યોદ્ધા નું શું કરવા માં આવ્યું હતું. નથી જાણતા તો કોઈ વાત નહીં આજે અમે તમને બતાવીશુ.

વાસ્તવ માં,જ્યારે પાંડવો એ યુદ્ધ જીતી લીધું તો બધા પાંડવ શ્રી ક્રુષ્ણ ની સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી થી મળવા પોહચી ગયા હતા. અહિયાં ધૃતરાષ્ટ્ર એ ભીમ ને મારવા નો પ્રયત્ન કર્યો,પરંતુ ભગવાન શ્રી ક્રુષ્ણ ની સૂઝ-બૂઝ થી એમનો જીવ બચી ગયો. આના પછી પાંડવો ગાંધારી થી મળ્યા,એ પણ પાંડવો પર ક્રોધિત હતી. પરંતુ થોડી વાર માં એમનો ગુસ્સો પણ શાંત થઈ ગયો.

આના પછી મહર્ષિ વેદવ્યાસ ના કેહવા પર યુધિષ્ઠિર બધા ને સાથે લઈ ને કુરુક્ષેત્ર પોહચ્યા હતા. ત્યાં પોહચી ને ધૃતરાષ્ટ્ર એ યુધિષ્ઠિર થી મારવા માં આવેલા યોદ્ધાઓ ની સંખ્યા પૂછી હતી.

યુદ્ધ માં માર્યા ગયા બધા યોદ્ધાઓ ના વિશે જાણી ને ધૃતરાષ્ટ્ર એ યુધિષ્ઠિર ને એ બધાનું અંતિમ સંસ્કાર કરવાનું કીધું. બધા યોદ્ધાઓ નું શાસ્ત્રોત અંતિમ સંસ્કાર કરવા ની આજ્ઞા આપવા માં આવી. આના પછી બધા ગંગા તટ પર પોહચ્યા અને મૃતકો ને જલાંજલિ આપી.

તમને બતાવી દઈએ કે,આ યુદ્ધ માં લગભગ 1 અબજ,66 કરોડ,20 હજાર યોદ્ધા માર્યા ગયા હતા. આના સિવાય 24 હજાર 165 યોદ્ધાઓ ની કોઈ જાણકારી નથી મળી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.