in

ઓસ્ટ્રેલિયાનાં આવેલા એક શહેરમાં માલિકે રોજ પોતાના પાલતું કુતરાને ફરજીયાત ચાલવા લઈ જવું પડશે, જો આમ નહીં કરે તો ર લાખનો દંડ

ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં પોતાના પાલતું કૂતરાંને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે પાલતું ડોગને ફરજીયાત દિવસમાં ઓછામાં ઓછા એક વખત બહાર ફરવા માટે લઈ જવો પડશે. જો માલિક આ કડક નિયમનું પાલન નહીં કરે તો તેને 2700 ડોલર એટલે કે 1.90 લાખ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

Image result for dog walking

Advertisements

ઓસ્ટ્રેલિયાની સરકારે એનિમલ વેલફેર લેજિશલેશન એમેન્ડમેન્ટ બિલને ગુરુવારે લાગૂ કરી દીધું છે. આ બિલમાં મૂંગા પ્રાણીઓની ભલાઈ માટે અમુક ચુસ્ત નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કો કોઈ માલિક તેના પાલતું કુતરાંને સમયસર પાણી, ભોજન અને યોગ્ય વ્યવસ્થા આપશે નહીં તો સ્પોટ ફાઈન ભરવો પડશે. જે લોકો કૂતરાંને 24 કલાક પોતાની સાથેને સાથે રાખે છે તેમણે 2 કલાક માટે તેને ફ્રી છોડવો પડશે.

ટિપ્પણી
Advertisements

ગરીબોની કસ્તુરી બાબતે મોદી સરકારનો મહત્વનો નિર્ણય, દરેકને મળશે રાહત

જો તમારે વજન ઉતારવો હોય તો ડરાવની મુવી જુઓ, રિસર્ચ અનુસાર તમારો વજન ઘટશે, જાણો કેવી રીતે