આ પાંચ દોરાઓનું હિંદુ ધર્મમાં છે વિશેષ મહત્ત્વ, થાય છે આવાં લાભ

Please log in or register to like posts.
News

હિંદુ ધર્મમાં છે વિશેષ મહત્ત્વ

हिंदू धर्म में इन 5 धागों का विशेष महत्व, ये है लाभ

તમે જોયું હશે કે કેટલાક લોકો લાલ, કાળો, કેસરી દોરો પોતાના કાંડા પર અથવા ગળામાં બાંધી રાખે છે. આવું કરવા પાછળ લોકોની કેટલીક માન્યતાઓ હોય છે. આવો જોઇએ કે અલગ-અલગ રંગની દોરીઓનું હિંદુ ધર્મમાં શું મહત્વ છે અને તેના લાભ શું છે.

પીળો દોરો

पीला धागा

જો કોઈની કુંડળીમાં ગુરૂ નબળો હોય તો પીળો દોરો પહેરીને તેને મજબૂત કરી શકાય છે. એવી માન્યતા છે કે પીળા રંગનું રક્ષાસૂત્ર ધારણ કરવાથી વ્યક્તિમાં એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે. આ દોરો વૈવાહિક જીવનના સુખ માટે પણ શુભ માનવામાં આવે છે.

જનોઈ

जनेऊ

જનોઈ ત્રણ દોરીનો સમૂહ હોય છે. જનોઈને હંમેશા યજ્ઞોપવીતમાં ગુરૂ દિક્ષા પછી હંમેશા ધારણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જનોઈ સ્વાસ્થ્ય અને પૌરૂષ માટે ખૂબ જ લાભદાયી હોય છે. જનોઈ ધારણ કરવાથી હ્રદયરોગની શક્યતાઓ ઓછી થઇ જાય છે.

કેસરી રક્ષાસૂત્ર

केसरिया धागाકેસરી રંગ હિંદુઓ માટે સૌથી પવિત્ર રંગ માનવામાં આવે છે. કેસરી રંગનો દોરો અને વસ્ત્ર સામાન્ય રીતે સન્યાસી ધારણ કરે છે. આ રંગ આધ્યાત્મિક ભાવનાઓમાં વૃદ્ધિ કરનાર અને મુક્તિ તરફ લઈ જનાર માનવામાં આવે છે. આ રંગનો સંબંધ પણ ગુરૂ ગ્રહ સાથે માનવામાં આવે છે.

કાળી દોરી

काला धागा

કાળી દોરી શનિ અને રાહુ સંબંધિત માનવામાં આવે છે. આ દોરીનો સંબંધ ભૈરવ સાથે પણ છે. કાળા રંગના દોરાનો પ્રયોગ ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચવા માટે કરવામાં આવે છે. વૈષ્ણોદેવીથી શ્રદ્ધાળુઓ ખાસ કાળી દોરી સ્વાસ્થ્ય માટે લઈ આવે છે.

નાડાછડી બાંધવાના લાભ

कलावा बांधने के लाभ

હિંદુ ધર્મમાં પ્રત્યેક ધાર્મિક વ્યક્તિ પૂજા-પાઠ, યજ્ઞ, હવન વગેરે કરતાં પહેલા પંડિત યજમાનના કાંડા પર નાડાછડી (કલાવા, મોટાભાગે લાલ-પીળા રંગની સૂતરની દોરી) બાંધે છે. એવું માનવામાં આવે છે કે કાંડા પર આ રક્ષાસૂત્ર બાંધવાથી જીવનમાં આવતા સંકટની રક્ષા થાય છે. આ ઉપરાંત કાંડુ બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં આશીર્વાદ મળે છે. એવી પણ માન્યતા છે કે કાંડુ બાંધવાથી બ્લડપ્રેશર, હ્રદય સંબંધિત રોગ, ડાયાબિટીઝ સામે પણ રક્ષણ આપે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link

Advertisements

Comments

comments

Reactions

0
1
0
0
0
0
Already reacted for this post.