in

શું તમને પણ નખ મોઢામાં નાખી ચાવવાની એક ખરાબ આદત છે તો આ લેખ અવશ્ય વાંચો, નહીં તો પસ્તાશો

મોઢામાંથી નખ કાપવા પર ઘરના મોટા વૃદ્ધ માણસો કાયમ બોલ બોલ કરે છે. જેને તે ધાર્મિક વાતથી સાંકળીને કહેતા હતા કે આ સારુ નથી. પરંતુ તેના કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે. મોંથી નખ કાપવા શરીરની તંદુરસ્તી માટે હાનિકારક હોય છે જેને વિવિધ પ્રકારની બીમારીઓ થઇ શકે છે. જેથી જો તમને પણ આ આદત હોય તો આજે જ છોડી દેજો,. મોંમા નખ ચાવવા કે કાપવાતી તમે વિવિધ સમસ્યા થઇ શકે છે.

Image result for nail chewing habit

Advertisements

– દરરોજ નખ ચાવવાથી તમારી આંગળીઓ ખરાબ થઇ શકે છે. તમારા મોંઢામાંથી નીકળનારી લારમાં રહેલા રસાયણથી તમારી આંગળીઓને ઘણુ તકલીફ થાય છે. તેનાથી તમારી આંગળીની ત્વચા ખરબચડી થઇ જાય છે અને નિશાન પણ પડી જાય છે. જે જોવામાં ખૂબ બદસૂરત લાગે છે.

– નખ ચાવતા સમયે નખમાં રહેલા બેક્ટેરિયા તમારા મોઢાનાં જતા રહે છે. તેનાથી તમારા પેટમાં ઇન્ફેક્શન ફેલાવવાનો ઘાતક અસર રહે છે. તેનાથી પેરોનશિયા નામનું ઇન્ફેકશન ફેલાઈ છે. જેનાથી સોજો, દુખાવો, રેડનેસ અને પરૂથી ભરેલી ગાંઠ પડી જાય છે.

– નખ કાપવાના કારણથી દાંતના મૂળમાં રહેલા સૌકેટ્સ ખરાબ થઇ જાય છે. જે કારણથી તમારા દાંત વાંકા થઇ જાય છે. અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર વારંવાર મોંમાં નખ કાપવાની આદતના કારણથી તમેન જિન્જવાઇટિસ જેવી સમસ્યા થઇ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ટ્રમ્પને લીધે અમદાવાદને મળી જશે આ મોટી ભેટ, જ્યાંથી પસાર થશે તે રસ્તો એકદમ લીલી હરિયાળીથી શોભી ઉઠશે

ના હોય ! નેહા કક્કડને મળી ગયો પાર્ટનર, મેરેજનો વિડિયો થઈ ગયો વાઇરલ