in

શું તમને પણ ચામડીની આવી સમસ્યા છે તો વાંચો આ લેખ, દૂર રહો આ વસ્તુઓથી

સોરાયસિસ સ્કિન એલર્જી તરીકે ઓળખવામાં આવે છે. તેને છાલ રોગ પણ તરીકે ઓળખવમાં છે. તેમા ત્વચા પર લાલ રંગની ચામડી ઉભરાઇ આવે છે. આ છાલ જલદી દૂર કરવાનું નામ લેતી નથી. હાથની હથેળી. પગના તળિયામાં, કોણી, ઘુંટણ, પીઠ કે ગરદન તેમજ માથામાં સોરાયસિસ થઇ શકે છે.શિયાળાની સીઝનમાં આ તકલીફ ખૂબ વધી જાય છે. પરંતુ દવાઓની સાથે-સાથે ખાણીપીણી પર પણ અવશ્ય ધ્યાન રાખવું જોઇએ.

ડેરી પ્રોડક્ટ

Image result for dairy products

Advertisements

વધારે પ્રોટીનનું જમવાથી સોરાયસિસના દર્દીઓ માટે નુકસાનકારસ પુરવાર થઇ શકે છે. દૂધ તથા દૂધથી બનેલી વસ્તુઓમાં એરાકિડોનિક એસિડ નામના યૌગિક રહેલા છે. જે ત્વચામાં બળતરા તથા સોજા આવવા જેવી તકલીફ થવા લાગે છે.

ખાટા ફળ

Image result for sour fruits

નારંગી, લીંબુ, માલ્ટા સાથેના વિટામીન સી યુક્ત આહાર ત્વચામાં એલર્જિક રિએક્શન વધારાવનું કામ કાજ કરે છે. આ રીતના ફળ ખાવાથી પણ દૂર રહેવું જોઇએ.

Advertisements

મસાલેદાર ભોજન અને જંક ફૂડ

Image result for junk food

આ પ્રકારના ખાવાનામાં રિફાઇન્ડ સ્ટાર્સ અને શુગર ઉપરાંત વધુ પ્રમાણાં સેચુરેટેડ અને ટ્રાન્સ ફેટના પ્રમાણમાં વધારે હોય છે. જંક ફૂડમાં કેલરી તથા પોષક તત્વ ન બરાબર હોય છે. ત્વચા એલર્જીથી બચવા માટે આ પ્રકારનું ખાવાનું ક્યારેય ન ખાવું જોઇએ.

ટિપ્પણી
Advertisements

હવે તો ખમૈયા કરો, સંજય દત્તે કહ્યું – મારે કૃતિ સેનનને 309મી ગર્લફ્રેન્ડ બનાવવી છે

આ ક્રિકેટર એ કહ્યું કે કેચ છૂટી જાય તો ઋષભ પંત ને ફરીથી બોલ પકડતા લાગે છે ભય