in

ચટાકેદાર મશરૂમ સૂપ પીવાની પડશે મજા, આ રહી એકદમ સરળ રીત

બદલાતી ઋતુના લીધે ખાસ કરીને થોડાક લોકો બીમારીઓની ઝપટમાં આવી જાય છે. જેના કારણે ડોક્ટર્સ બીમાર માણસને સારા કરવા માટે હંમેશા તરલ પદાર્થ આપવાનું આપવાનું કહે છે. તો થોડાક લોકો ટોમેટો સૂપ, વેજી ટેબલ સૂપ પીએ છે. જો આ એકના એક સૂપ પીને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે એક ખાસ સૂપની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમારા સ્વાસ્થ્ય માટે સ્વસ્થ છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હેલ્ધી મશરૂમ સૂપ..

• બનાવવાની રીત

સૌથી પહેલા મશરૂમને સાફ કરીને તેને ઝીણા ટૂક્ડામાં વિભાજિત કરી લો. હવે એક પેનમાં બટર ગરમ કરીને તેમા સમારેલી ડુંગળી અને મશરૂમ ઉમેરીને શેકી લો. હવે તેમા દૂધ અને પાણી ઉમેરીને 5 મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ કોર્નફ્લોરમાં પાણી ઉમેરીને તેનુ મિશ્રણ બનાવી લો હવે તેને મશરૂમની ઉપરથી ધીમે-ધીમે ઉમેરો. સૂપમાં ગાંઠ ના થાય તે ખાસ ધ્યાન રાખો. હવે તેમા કાળામરી પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ગરમા ગરમ મશરૂમ સૂપ..

ટિપ્પણી

દારૂ બિયર છોળો અને પાર્ટીમાં નાચીને નવા વર્ષની ઉજવણી કરનાર લોકો માટે આવ્યા જોરદાર સમાચાર, વાંચી લો નહિ તો…

નુસરત જોવા મળી સાવ ટૂંકા વસ્ત્રોમાં લોકોએ કહ્યું તુ ભૂલી ન જા કે તું એક સાસંદ છે