in

મીઠું બતાવશે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં, જુઓ ઘરબેઠા પ્રેગ્નેન્સી ટેસ્ટ ની અનોખી રીત

માતા બનવા નું સપનું લગભગ દરેક સ્ત્રી જુએ છે. જ્યારે એને પ્રેગનેટ થવા ની ખબર મળે છે તેના ચહેરા ની મુસ્કાન ખીલી ઊઠે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાના પ્રેગ્નેન્સી ની તપાસ ડોક્ટર પાસે જઈ ને કરાવે છે. પ્રેગનેન્સી કીટ પણ બજાર માં મળે છે પરંતુ એ દરેક સ્ત્રી ને પોષાતું નથી. આવા માં આજે અમે તમને ઘરે બેઠા મીઠાં થી પ્રેગ્નેન્સી ટેસ્ટ નો સારો એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છે. એમ તો સામાન્ય રીતે જો તમારા પિરિયડ્સ રોકાઈ જાય તો ગર્ભવતી હોવા નું સંકેત માનવા માં આવે છે, પરંતુ આ દરેક સ્થિતિ માં લાગુ નથી થતો. ઘણીવાર બીજા કારણો થી પણ પિરિયડ્સ રોકાઈ જાય છે. આવા માં મીઠાં ના માધ્યમ થી તમે એને સુનિશ્ચિત કરી શકો છો તમે સાચે પ્રેગ્નન્ટ છો કે નહીં.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આવી રીતે પ્રેગ્નેન્સી ટેસ્ટ તમારી ગર્ભાવસ્થા ની તપાસ ની નોન મેડીકલ રીત હોય છે. જો તમારી પાસે પ્રેગનેન્સી કીટ નથી તો તમે ઘરે જ ખાંડ, બ્લીચ અને મીઠાં જેવી વસ્તુઓ ની મદદ થી પોતાની ગર્ભાવસ્થા ની તપાસ કરી શકો છો. આ બધા ટેસ્ટ ની પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે અને એ છે યુરિન માં એચસીજી હોર્મોન નું લેવલ જાણવું.

ક્યારે કરવું જોઈએ મીઠાં થી ટેસ્ટ?

જો તમને શક અથવા તો આશા છે કે તમે ગર્ભવતી હોઈ શકો છો તો આ ટેસ્ટ ને ઓવ્યુલેશન ના પાંચમા દિવસે કરવું જોઈએ. આ દિવસે મીઠાં થી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા થી વધારે સ્પષ્ટ રિઝલ્ટ મળે છે. જોકે એના માટે તમારે પહેલા થી પોતાની ઓવ્યુલેશન ડેટ ટ્રેક કરવી પડી શકે છે.

મીઠાં થી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા ની રીત

મીઠાં થી પોતાની ગર્ભાવસ્થા ની તપાસ તમે સવારે સવારે ખાલી પેટ એક ડબ્બી માં પોતાના પેશાબ નો સેમ્પલ લો. હવે માં 3/4 ચમચી મીઠું નાખી દો. એના પછી એક બે મિનિટ રાહ જુઓ. એ સમયે તમારી યુરિન માં રિએક્શન થશે. જો તમારે યુરિન માં હાજર એચસીજી હોર્મોન મીઠાં સાથે ની પ્રતિક્રિયા કરે અને ફીણ બનાવે છે તો તમે પ્રેગ્નેન્ટ  છો. પરંતુ જો મીઠાં અને યુરિન ની વચ્ચે કોઈપણ રિએક્શન નથી થતો. તો એનો મતલબ કે તમે પ્રેગ્નેટ નથી. સીધા શબ્દો માં કહેવા માં આવે તો જો તમારો યુરિન મીઠાં ની સાથે મળી ને ફીણ બનાવે છે તો તમે ગર્ભવતી છો. આ સ્થિતિ માં તમારે એકવાર ડોક્ટર થી જરૂર કન્સલ્ટ કરવું જોઈએ.

કેટલું અસરકારક છે મીઠાં થી ટેસ્ટ

મીઠાં ના માધ્યમ થી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવું ઘણું કારગર માનવા માં આવે છે, પરંતુ વધારે પડતા કપલ્સ ને પ્રેગનેન્સી ના રીઝલ્ટ પર વધારે વિશ્વાસ હોય છે. જોકે પ્રેગનેંસી કીટ પણ 100 ટકા સાચું રિઝલ્ટ આપે જરૂરી નથી, એટલા માટે પોતાની પ્રેગનેન્સી કન્ફર્મ કરવા માટે તમારે ડોક્ટર પાસે જઈને અલ્ટ્રાસાઉન્ડ કરાવવું પડે છે.

અમે આશા કરીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે. તમે એને બીજા ની સાથે શેર કરો. આની સાથે જ મીઠાં થી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા ની આ રીતે પોતાના મિત્રો અને સંબંધીઓ ને પણ બતાવી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

આ છે બોલિવૂડ ના સાવકા ભાઈ બહેન ની જોડી, કોઈ ની ઉંમર માં છે 25 નો તો કોઈ ની ઉંમર માં 14 વર્ષ નું અંતર

અવિકા ગૌર: નાની ઉંમરે ‘આનંદી’ બનીને છાઈ ગઈ હતી આ “બાલિકા વધુ”, હવે બદલાઈ ગઈ છે સ્ટાઇલ