પીએમ મોદી એક દિવસ ના જમવા પર કરે છે આટલા રૂપિયા ખર્ચો, જાણી ને દાંતો ની નીચે આંગળીઓ દબાવી લેશો

Please log in or register to like posts.
News

ગુજરાત ના મુખ્યમંત્રી થી પીએમ બનેલા મોદી ને આજે કોઈ ઓળખાણ ની જરૂર નથી. ભારત જ નહીં,દુનિયા ના ખૂણે ખૂણે આમનો ડંકો વાગે છે. સમર્થકો થી લઈ ને વિરોધીઓ ની વચ્ચે આમનું જ નામ લેવા માં આવે છે. 2014 માં થયેલા સત્તા પરિવર્તન એ દેશ ની છવી ને આખી જ બદલી દીધી. આજે જ્યાં પણ જુઓ માત્ર એક નામ સંભળાય છે એ નામ બીજું કોઈ નહીં પરંતુ મોદી છે. પીએમ મોદી એ પોતાની મેહનત ના કારણે દેશ ની ઓળખાણ ને બદલી દીધી છે. તો ચાલો જાણીએ અમારા આ લેખ માં શું ખાસ છે ?

પ્રધાનમંત્રી નું કદ દિનપ્રતિદિન ઊંચું થતું જઇ રહ્યું છે,જેના કારણે વિરોધીઓ ની હિંમત કમજોર થતી જઇ રહી છે. આજે વિરોધીઓ ની વચ્ચે માત્ર મોદી ને હરાવવા ની વાતો થાય છે. આવા માં પીએમ મોદી ને લઈ ને ઘણી વાર ઘણી અફવાઓ પણ ઉડાવવા માં આવે છે,જેના પર કેટલાક લોકો વિશ્વાસ પણ કરી લે છે,પરંતુ આ માત્ર એમની આબરૂ ને નુકશાન પોહચાડવા માટે કરવા માં આવે છે.

આજે અમે તમને પીએમ મોદી ના જમવા ના વિશે બતાવવા જઇ રહ્યા છીએ. વિશ્વાસ કરો તમને આમનો ડાયેટ ચાર્ટ નો ખર્ચો જોઈ ને વિશ્વાસ નહીં થાય. આની પેહલા કે અમે તમને પીએમ મોદી ના જમવા ના ખર્ચા વિશે બતાવીએ, એના પેહલા તમારા થી એક સવાલ છે. હાં તો,તમે જ્યારે બહાર જાઓ છો તો હોટેલ માં 1000 અથવા 500 રૂપિયા ઓછા માં ઓછા ઉડાવો છો,પરંતુ પીએમ મોદી આવું નથી કરતાં. આપણે બધા જાણીએ છીએ કે એમને સાદું જમવા નું જમવું ગમે છે.

પીએમ મોદી સવારે 7 વાગ્યા સુધી તૈયાર થઈ જાય છે,જેના પછી એ નાસ્તો કરે છે. નાસ્તો કરવા માં પીએમ મોદી 20 મિનિટ ખર્ચ કરે છે. બતાવી દઈએ કે નાસ્તા માં પીએમ મોદી થેપલા ઢોકળા અથવા પછી પૌવા ખાવા નું પસંદ કરે છે,એ પણ માત્ર 50 રૂપિયા સુધી. હવે તમને રાત ના જમવા ના વિશે બતાવીએ તો રાત્રે પ્રધાનમંત્રી મોદી રોટલી,દાળ, અને દહીં ખાવા નું પસંદ કરે છે,જેની કિંમત 100 થી 200 ની વચ્ચે હોય છે.

જો આ બધા ને ભેગું કરવા માં આવે તો પીએમ મોદી વધારે માં વધારે એક દિવસ ના જમવા પર 400 થી લઈ ને 500 રૂપિયા ખર્ચ કરે છે. હવે જરા વિચારો કે પ્રધાનમંત્રી હોવા છતાં પીએમ મોદી પોતાના જમવા પર આટલા રૂપિયા જ ખર્ચ કરે છે,આ તો પોતાના માં જ એક મોટી વાત છે. જોકે,કેટલાક લોકો અફવાઓ પણ ઉડાવે છે કે પીએમ મોદી હજારો રૂપિયા એક દિવસ ના જમવા માં ખર્ચ કરે છે,પરંતુ આવું નથી,કેમકે પીએમ મોદી ને જમવા ની નહીં પરંતુ દેશ ની ચિંતા છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.