આઈપીએલ ના એક મેચ થી કેટલું કમાય છે પ્રીતિ ઝીંટા ? જાણી ને ઊડી જશે તમારા પણ હોશ

Please log in or register to like posts.
News

ઇંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નું અગિયારમું સીજન શરૂ થઈ ગયું છે આ વખત ના બધા જ આઈપીએલ મેચ ખૂબ જ રસપ્રદ થવાના છે. તમને બતાવી દઇએ કે આઈપીએલ માં કુલ 51 દિવસ સુધી મેચ રમવા માં આવશે. દેશ ના 9 શહેર માં અલગ અલગ જગ્યાઓ પર રમાવા માં આવશે.

આઈપીએલ એક એવો મંચ છે જ્યાં ઘણા લોકો મોટી સંખ્યામાં અને ઘણા દેશો ના ખિલાડીઓ એક જ ટીમ માં રમતા જોવા મળે છે. આઈપીએલ એક એવું મંચ છે જ્યાં એ ખિલાડીઓ ને રમવા નો મોકો મળે છે જે ઇન્ટરનેશનલ મેચ નથી રમી શકતા. અને એમને પૈસા અને ઇજ્જત કામવા નો મોકો પણ મળે છે. પરંતુ આજ અમે તમને બતાવા જઇ રહ્યા છીએ કે પ્રીતિ ઝીંટા એક મેચ થી કેટલી કમાણી કરે છે.

એક મેચ થી કેટલી કમાણી કરે છે પ્રીતિ ઝીંટા

ચાલો જાણીએ કે પ્રીતિ ઝીંટા એક મેચ થી કેટલી કમાણી કરે છે. તમારું એ જાણવું સૌથી વધારે જરૂરી છે કે આઈપીએલ માં પ્રીતિ ઝીંટા ની કમાણી કઈ રીતે થાય છે. આઈપીએલ માં ટીમ ના માલિક ની કમાણી ખિલાડી ઓ ની જર્સી અને જાહેરાતો દ્વારા થાય છે.

આ કમાણી નો એક તરીકો છે,એના સિવાય પણ ઘણી રીતે પૈસા કમાવા માં આવે છે. મોટી કંપની અને મોટી બ્રાન્ડ્સ ક્રિકેટર ની જર્સી અને જાહેરાત આપવા માટે કરોડો રૂપિયા નો ખર્ચો કરે છે. આઈપીએલ ના ટિકિટ ઘણા મોંઘા હોય છે. આમ ટિકિટ ના મધ્યમ થી પણ સારી એવી કમાણી થઈ જાય છે એટ્લે ટિકિટ ના માધ્યમ થી પણ ટીમ ના માલિક ની સારી એવી કમાણી થઈ જાય છે.

ટીમના માલિકની કમાણીના અન્ય માધ્યમો

આઈપીએલ માં ટીમ ના માલિકો ની કમાણી ની અન્ય રીત માં પ્રાઇઝ મની પણ શામેલ છે. જે લીગ જીતવા વાળી ટીમ અને ઉપવિજેતા ટીમ ને મળે છે. આના પછી નંબર આવે છે બ્રાન્ડ વેલ્યુ ની. આના દ્વારા પણ પ્રીતિ ઝીંટા ને વધારે માં વધારે  પ્રયોજકો તરફ થી જાહેરાતો મળે છે. પ્રીતિ ઝીંટા ની કમાણી નો બીજો તરીકો મીડિયા રાઇટ્સ પણ છે.

મીડિયા ચેનલો ને  આઈપીએલ ના જીવંત પ્રસારણ માટે અને ઓનલાઇન સ્ટ્રીમિંગ માટે બીસીસીઆઈ થી રાઇટ્સ ખરીદવા પડે છે. એના માટે બીસીસીઆઈ ને એમને ઘણા પૈસા આપવા પડે છે. આઈપીએલ દરમિયાન ટીમ ના માલિકો ની 150 થી 200 કરોડ ની કમાણી થાય છે. આના સિવાય પ્રીતિ ઝીંટા ને દર એક મેચ ના લગભગ 2 કરોડ રૂપિયા મળે છે,ભલે એમની ટીમ હારી જાય.

જુઓ પ્રીતિ ઝીંટા ના કેટલાક સરસ ફોટો

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
1
0
Already reacted for this post.