in

મોંઘા સાબુ કે ક્રીમથી નહીં , ટામેટા અને મધથી દૂર થશે ગરદનની કાળાશ , આ રીતે કરો પ્રયોગ

ઘણીવાર શરીરના કેટલાક ભાગોને અવગણવાને કારણે તમારો ચહેરો તો સુંદર જળવાય છે પણ કપડાંની વચ્ચે છુપાયેલી તમારી કાળી ગરદન તમને અંદરથી જ લોકોની સામે શર્મિંદા કરે છે. જો તમારી ગરદનનો રંગ પણ શરીરના અન્ય ભાગ કરતા કાળો પડી રહ્યો છે તો ચિંતા ના કરો , આ સરળ ઉપાયથી થોડી જ મિનિટોમાં તમને આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.

Advertisements

સામાન્ય રીતે લોકો ન્હાતી વખતે પોતાની ગરદનને સાફ કરવા માટે સતત એને ઘસે છે , જેના કારણે ગરદનની કાળાશ તો દૂર નહિ થાય પણ ત્યાંની ત્વચા લાલ થઈને કાળી પડી જાય છે.પણ શું તમે જાણો છો ખાંડનો આ જાદુઈ ઉપાય થોડી જ મિનિટોમાં તમને આ પરેશાનીથી છુટકારો મેળવી શકો છો.

કાળી ગરદનની સમસ્યાને દૂર કરવા માટે ખાંડ કોઈ વરદાનથી ઓછી નથી. કાળી ગરદનથી છુટકારો મેળવવા માટે ખાંડ સ્ક્રબનું કામ કરે છે. આ ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગરદનને પાણીથી ભીની કરો. એ પછી લગભગ દોઢ ચમચી ખાંડ હાથમાં લઈને ગરદનને હલકા હાથે સ્ક્રબ કરો. તમારે ગરદન પર આ સ્ક્રબ લગભગ 15 મિનિટ સુધી કરવાનું છે. હવે ગરદનને ચોખ્ખા પાણીથી ધોઈ લો. એવું કરવાથી તમે જોશો કે તમારી કાળી ગરદન ઘણા અંશે ચોખ્ખી થઇ ગઈ છે.

Advertisements

આ સિવાય ખાંડનો એક અન્ય ઉપાય પણ કરી શકાય છે. થોડી ખાંડ લઈને એને પાણીમાં ઉકાળી લો. હવે આ પાણીને ઠંડુ કર્યા પછી એનાથી ગરદન પર ધીમેધીમે મસાજ કરો. એવું કરવાથી ગરદનની કાળાશ દૂર થશે સાથે સાથે એમાં ચમક પણ આવશે.

Advertisements

ટામેટામાં એસિડ, ટેનિંગ અને એન્ટીઓક્સાઇડ તત્વો હોય છે જે કાળાશ દૂર કરે છે. એના માટે ટોમેટો પલ્પ, દહીં અને દલિયાને મિક્સ કરીને બ્લીચિંગ પેક તૈયાર કરી લો. આ પેક ત્વચાને કોએક્સફોલિએટ કરે છે. આ લગાવવાથી ત્વચાના ડાઘ ધાબા દૂર થાય છે સાથેજ ત્વચાની કાળાશ પણ દૂર થાય છે.

આ સિવાય ગળાના કાળાશને દૂર કરવામાં પણ બટાકાનો રસ પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. બટાટામાં કેટી કોલિન્સ નામનું એક એન્ઝાઇમ રહેલું હોય છે, જેઝડપથી કાળા ધબ્બાથી રાહત અપાવે છે. દરરોજ સ્નાન કરતા પહેલા 10 મિનિટ સુધી કાળી જગ્યાએ બટાટાના રસને ઘસો. જો તમે બટાટાના રસમાં લીંબુનો રસ ઉમેરો છો, તો કાળાશ જલ્દી જ દુર થાય છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

વ્યક્તિની ઈચ્છાઓ જેટલી ઓછી હોય , એનું મન એટલું જ શાંત રહે છે

શું તમને ખબર છે ? આ છ રાશિની છોકરીઓ હોય છે સૌથી વધારે આકર્ષક