કેમ મક્કા મદીના માં ગૈર-મુસ્લિમ નો પ્રવેશ વર્જિત છે ? જાણો એવી સચ્ચાઈ જે તમને ખબર નહીં હોય

Please log in or register to like posts.
News

મક્કા મદીના વિશે દરેક વ્યક્તિ જાણતો હશે.જો કોઈ નથી જાણતો તો નામ તો સાંભડ્યું જ હશે. આજ અમે તમને મક્કા મદીના નું નામ અને ઇતિહાસ બતાવા જઇ રહ્યા છીએ. એની પેહલા કે આપણે મક્કા મદીના વિશે જાણીએ,આવો તમને બતાવી દઇએ કે આ ક્યાં આવેલું છે. મક્કા શેહેર સાઉદી અરેબિયા ના એતિહાસિક હેજાજ ક્ષેત્ર માં આવેલું છે. મક્કા ને ઇસ્લામ ધર્મ માં સૌથી પવિત્ર સ્થળ માણવા માં આવે છે. આ જ જગ્યા પર કાબા તેમજ પ્રસિદ્ધ તેમજ મોટી મસ્જિદ અલ-હરમ પણ આવેલી છે. મક્કા માં જ પૈગમ્બર મુહમ્મદ નો જન્મ થયો હતો અને અહી થી જ પહલી વાર પૈગમ્બર મુહમ્મદ એ કુરાન ની પણ શરૂઆત કરી હતી.

કેમ પવિત્ર માણવા માં આવે છે મક્કા મદીના ?

મક્કા મદીના વિશે સ્પષ્ટ શબ્દો માં કહીએ તો અહિયાં ઇસ્લામ નો જન્મ થયો હતો. એટ્લે જ મક્કા મદીના ને મુસ્લિમો નું સૌથી મોટું તીર્થ સ્થળ માનવા માં આવે છે. મક્કા માં જ પવિત્ર મસ્જિદ કાબા આવેલું છે. કાબા ની પરિક્રમા કરી ને દરેક મુસલમાન પોતાને ધન્ય માને છે. અહિયાં આવી ને જે કોઈ પણ મુસલમાન ની હજ યાત્રા પૂરી થાય છે. તમને જાણી ને નવાઈ લાગશે કે મક્કા માં ગૈર-મુસ્લિમો નું પ્રવેશ વર્જિત છે. મક્કા ના જેહાદ નગર વાળા રસ્તા પર સાફ શબ્દો માં લખેલું છે કે અહિયાં મુસલમાન સિવાય કોઈ પણ ધર્મ ના વ્યક્તિ નો પ્રવેશ વર્જિત છે. આવો તમને મક્કા મદીના નું સત્ય અને ઇતિહાસ બતાવી દઈએ.

ગૈર-મુસ્લિમો નો પ્રવેશ કેમ છે પ્રતિબંધિત ?

ગૈર-મુસ્લિમો નો પ્રવેશ મક્કા માં વર્જિત છે. અહી સાફ શબ્દો માં લખેલું છે કે “અહી કાફિરો” નો પ્રવેશ વર્જિત છે. ઘણા લોકો કાફિરો નો અર્થ હિન્દુ માને છે. પરંતુ,એવું નથી. કાફિર નો અર્થ મુસ્લિમ છોડી ને બાકી બધા ધર્મો થી છે. આમાં ઈસાઈ,યહૂદી,પારસી અને બૌદ્ધ નો પણ સમાવેશ થાય છે. આમનો પ્રવેશ પણ આ સ્થાન પર વર્જિત છે.

શું મક્કા મક્કેશ્વર મહાદેવ નું મંદિર હતું ?

તમને એવા ઘણા લોકો મળ્યા હશે જે એ દાવો કરે છે કે મક્કા પેહલા મક્કેશ્વર મહાદેવ નું મંદિર હતું. એવું કેહવાય છે કે મક્કા મા કાળા પથ્થર નું મોટું શિવલિંગ હતું જે અત્યારે પણ ત્યાં ખંડિત અવસ્થા મા મૂકેલું છે. હજ વખતે મુસલમાન એની પુજા કરે છે. પરંતુ,આ સચ્ચાઈ હજુ સુધી સામે નથી આવી શકી. મક્કા મદીના ની સચ્ચાઈ અને ઇતિહાસ આખો દુનિયા ની સામે નથી આવી શક્યો.

કાબા શું છે ?

કાબા મક્કા મા આવેલી એક પવિત્ર બિલ્ડિંગ છે. એટ્લે જ દુનિયા ભર ના મુસલમાન જ્યારે નમાજ પઢે છે ત્યારે એમનું મોઢું કાબા ની તરફ જ હોય છે. એવું બતાવા મા આવે છે કે કાબા ની આ બિલ્ડિંગ 400 હજાર વર્ષો જૂની છે. પરંતુ,ઇસ્લામ આને ઇબ્રાહિમ લોદી ના સમય નું બતાવે છે. કાબા ગ્રેફાઇટ ના પત્થર થી બનેલી છે. હજ યાત્રી કાબા નું ચક્કર લગાવી ને પોતાની યાત્રા પૂરી કરે છે. આ સમયે મુસ્લિમ લોકો કાબા ના પત્થર ને ચૂમે છે. મુસ્લિમ ધર્મ માં એવી માન્યતા છે કે દરેક મુસલમાને દિવસ માં 5 વાર કાબા ની બાજુ મોં કરી ને પુજા કરવી જોઈએ. મુસ્લિમ લોકો પોતાના પાપો થી મુક્તિ પામવા માટે જીવન માં એક વાર મક્કા જરૂર જાય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
4
Already reacted for this post.