આ ભારતીય છોકરા ના પ્રેમ માં પડી ગઈ હતી પાકિસ્તાન ના નવાજ શરીફ ની પરણિત છોકરી

Please log in or register to like posts.
News

પાકિસ્તાની મીડિયા માં બતાવવા માં આવ્યું હતું કે અસમા અને ભારતીય યુવક બંને એકબીજા ને પ્રેમ કરતાં હતા અને કલાકો સુધી એક બીજા થી ચેટિંગ પણ કરતાં હતા.

કેહવાય છે કે પ્રેમ ક્યારે કોના થી થઈ જાય,કહી નથી શકાતું. પ્રેમ ના તો ધર્મ જુએ છે,ના જાતિ અને ના તો દુશ્મની. જેને જેના થી થયો બસ થઈ ગયો. કઈક આવું જ થયું હતું કે પાકિસ્તાન માં જ્યારે ત્યાં એક ખબર એ હંગામો ઊભો કરી દીધો હતો. બાબત હતી પાકિસ્તાન ના પૂર્વ પીએમ નવાજ શરીફ ની નાની છોકરી નો જેને એક ભારતીય છોકરા થી પ્રેમ થઈ ગયો. આવો જાણીએ આખરે આખી વાત શું છે.

પાકિસ્તાની મીડિયા એ બતાવી હતી ખબર

આ વાક્ય વર્ષ 2016 નું છે. એક ખબર એ પાકિસ્તાન માં ભૂકંપ મચાવી દીધો હતો. બાબત સીધી પાકિસ્તાન ના પીએમ રહી ચૂકેલા નવાજ શરીફ ના ઘર થી જોડાયેલી હતી. પંજાબ કેસરી વેબસાઇટ ની ખબર પ્રમાણે 2016 માં પાકિસ્તાની મીડિયા માં ખબર આવી હતી કે નવાજ શરીફ ની નાની છોકરી જે પરણિત છે,એ એક ભારતીય યુવક થી પ્રેમ કરે છે. આ ખબર ને ત્યાં ની આખી મીડિયા એ બતાવ્યુ હતું.

મરિયમ શરીફ ની નાની બેહેન છે અસમા

નવાજ શરીફ ની બે છોકરીઓ છે. પેહલી છે મરિયમ શરીફ અને બીજી છે અસમા શરીફ. ખબર નાની છોકરી અસમા શરીફ ના વિશે હતી. અસમા શરીફ ના લગ્ન 2004 માં સાઉદી અરબ માં અલીદાર થી થયા હતા જે મોટા બિઝનેસમેન છે. એ પાકિસ્તાન ના મોટા રાજનેતા ઇશરદાર ના છોકરા છે. અસમા ના લગ્ન સાઉદી અરબ ના જેદ્દાહ શેહેર માં ઘણા ગુપચુપ રીતે થયા હતા. લગ્ન માં માત્ર 80 લોકો ને બોલાવવા માં આવ્યું હતું.

કેવી રીતે શરૂ થયું ભારતીય છોકરા થી અફેર

વર્ષ 2016 માં ખબર આવી કે અસમા શરીફ એક ભારતીય છોકરા ના પ્રેમ માં પડી ગઈ છે. હંમેશા મીડિયા અને રાજનીતિ થી દૂર રેહવા વાળી નવાજ ની નાની છોકરી એ ખબર થી આખા પાકિસ્તાન માં હંગામો મચાવી દીધું. પાકિસ્તાની મીડિયા માં બતાવવા માં આવ્યું કે અસમા અને ભારતીય યુવક બંને એક-બીજા ને પ્રેમ કરે છે અને કલાકો એક બીજા થી ચેટિંગ પણ કરે છે.

કરાંચી થી શરૂ થયું અફેર જ્યારે એક પાર્ટી માં આવ્યો હતો છોકરો

ખબરો ના પ્રમાણે અસમા શરીફ નું એક ભારતીય યુવક થી અફેર કરાંચી થી શરૂ થયું હતું. એક વાર કરાંચી માં કોઈ સમારોહ હતું. એજ વખતે ભારતીય યુવક પણ ત્યાં પોહચ્યો હતો. અસમા પણ એજ પાર્ટી માં હાજર હતી. એ પાર્ટી માં બંને ની પેહલી વાર ઓળખાણ થઈ. આના પછી જ બંને એકબીજા થી કલાકો સુધી વાતો કરવા લાગ્યા અને એક બીજા થી પ્રેમ કરવા લાગ્યા.

ખબર જ ના પડી કોણ છે એ છોકરો

પાકિસ્તાની મીડિયા એ આ બતાવ્યુ કે અસમા કોઈ ભારતીય યુવક ના પ્રેમ માં છે. પરંતુ આજ સુધી એ ખુલાસો નથી થઈ શક્યો કે એ કોણ હતો અને ભારત માં ક્યાં રહે છે.એના ધર્મ ના વિશે પણ ખબર નથી પડી શકી. મીડિયા એ એટલું જરૂર કીધું હતું કે અસમા એની સાથે જ ભારત માં રેહવા માંગતી હતી અને પાકિસ્તાન છોડવા માંગતી હતી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.