in

પ્રિયંકા, દીપિકા પછીની બૉલીવુડની સુંદર એક્ટ્રેસ હિના ખાનના ફોટોસ પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ, તમે ફોટો જોયા ક નહિ?

ગોલ્ડ એવોર્ડ 2019 શુક્રવારે રાતે એટલે કે 11 ઓક્ટોબરના રોજ મુંબઈમા આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં ટીવીની દુનિયાની તમામ હસતીઓ ભેગી થઈ હતી. પરંતુ આ બધાની વચ્ચે લોકોની નજર મોસ્ટ ચાર્મિંગ અભિનેત્રી હિના ખાન પર ટકેલી જોવા મળી હતી.

Chania

Advertisements

મુંબઈમાં આયોજિત આ એવોર્ડ સમારોહમાં હિના ખાન ગુલાબી કલરનું વન ઓફ શોલ્ડર હાઈ સ્લિટ ગાઉન પહેરીને પહોંચી હતી. હિનાના ગાઉન પર સુંદર હૈંડવર્ક હતું. હિનાએ મેકઅપ પણ ડ્રેસ સાથે મેચ કરીને કર્યો હતો. તે આ નવા લૂકમાં એકદમ ગ્લેમર દેખાઈ રહી હતી.

Chania

હિનાના આ ગ્લેમર લૂકને ફેન્સ બહુ બધા પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હિના ખાનના આ નવા અવતારની ખુબ વધુ પ્રમાણમાં તારીફ કરવામાં આવી રહી છે. કોઈએ તો કહ્યું કે, પ્રિયંકા અને દીપિકા પછીની બોલિવૂડની આ સુંદરી છે. હિનાને ટીવી પર્સાનાલિટી ઓફ ધ યર, મોસ્ટ ફિટ એક્ટર અને બેસ્ટ એક્ટર ઈન નેગેટિગ રોલનાં એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવી છે. તો આ તરફ હાલમાં જ હિના ખાન બિગ બોસમાં પણ ગેસ્ટ તરીકે આવી ચૂકી છે. શોમાં હિનાએ બધા સ્પર્ધકોની હિંમત વધારી હતી અને શોમાં આગળ વધવા માટે ટિપ્સ આપી હતી.

Advertisements
ટિપ્પણી
Advertisements

હવેથી ધો. 10ના કોઈ પણ પેપરમાં OMR પુછાશે નહિ, જાણી લો આખી વાત…

મોબાઈલ પર દરરોજ આવતા આવા મેસેજ થી તમે કંટાળી ગયા છો, તો કરો આ કામ…