in

વર્ષો પછી છલકાયું હિના ખાન નું દુઃખ, રડતા રડતા કીધું -‘એના કારણે ઘર થી . . . .

એક્ટર ની દુનિયા ઘણી ખુશહાલ દેખાય છે. ત્યાં બધા લોકો પોતાને ખૂશ રાખે છે. જોકે આવું કરવું એમની મજબૂરી પણ હોય છે. રીલ લાઈફ અને રીઅલ લાઈફ માં ઘણું અંતર હોય છે. રિયલ લાઇફ માં એમને હંમેશા એવું શો કરવા નું હોય છે જેથી એમના જીવન માં બધું ઠીકઠાક ચાલી રહ્યું હોય. પરંતુ રિયલ લાઇફ માં પણ એક સામાન્ય માણસ ની જેમ બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આખરે એક એક્ટર પણ માણસ જ છે. આવું પણ ઘણી વાર થાય છે કે ફેંસ જીવન માં ઘૂસપેઠ કરે છે. અને આવું એક માણસ હોવા ના કારણે, એમને પણ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આજે અમે ફેમસ એક્ટ્રેસ હિના ખાન ના વિશે વાત કરીશું. એમના જીવન માં પણ કંઇક આવું જ થયું.

હમણાં થયેલા એક ઇન્ટરવ્યૂ માં તેમણે બતાવ્યું કે એક છોકરો હતો જે એમને ઘણું હેરાન કરતો હતો. પહેલા હિના ખાન ને મોબાઈલ પર મેસેજ કરતો હતો. કેટલાક દિવસ પછી વીડિયો મોકલવા નું શરૂ કરી દીધું. હીના કહે છે કે એ પોતાના વિડીયો મને મોકલતો. જેના પછી હીના એ છોકરા ને રીપ્લાય કર્યો, જેથી હિના એ છોકરા ને સમજાવી ને શાંત કરી શકે, કે એ આવું ન કરે.

Advertisements

હીના એ ઘટના ને બતાવતા કહે છે મારા સમજાવવા પર પણ એ છોકરો ન માન્યો. અને ઊંધો એણે મને ધમકી આપી. એ મને ધમકી આપતો હતો કે એ પોતાના હાથ ની નસ કાપી લેશે અને ઘરે થી ભાગી જશે. હીના કહે છે કે આના થી હું ગભરાઈ ગઈ. એ મેસેજ કરતો હતો કે હું તમારી ઓફિસ ની સામે આવી રહ્યો છું. એના પછી હીના એ ઘર થી બહાર નીકળવા નું બંધ કરી દીધું હતું. ઇન્ટરવ્યુ માં કીધું એ છોકરા એ લગભગ 20 વાર નંબર બદલાયા હતા. અને દરેક નંબર થી એવા મેસેજ કરી ને હેરાન કરતો હતો. હીના એ બતાવ્યું કે હમણાં જ એમણે એનો નંબર બ્લોક કરી દીધો છે.

Advertisements

થોડાક સમય પહેલા હીના એ ઇન્ટરવ્યુ આપ્યું હતું. એમણે બતાવ્યું હતું કે મેં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં ઘણો ભેદભાવ નો સામનો કરવો પડ્યો છે કારણકે એ ટીવી ઈન્ડસ્ટ્રી ની એક્ટ્રેસ છે. એ કહે છે કે જેવુ કે હું ટીવી ઈન્ડસ્ટ્રી અથવા તો એમ કહીએ કે નાના પડદા ની એક્ટ્રેસ છું એટલા માટે મારે બોલિવૂડ માં ક્લાસ સિસ્ટમ ને સહન કરવું પડ્યું છે. હીના કહે છે કે ઘણા મોટા પ્રોડક્શન હાઉસ, મોટા બેનર, મોટા ડાયરેક્ટર એમને કામ માં એટલા માટે નથી રાખતા કારણકે એ ટીવી ઇન્ડસ્ટ્રી ની એક્ટર હતી.

બતાવી દઈએ કે હીના ખાન પોતાના સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી લોકો ની વચ્ચે લોકપ્રિય થઈ હતી. અને આ સીરિયલ થી એમણે પોતાના કરિયર ની શરૂઆત પણ કરી હતી. હીના આ સીરિયલ માં 8 વર્ષો સુધી કામ કર્યું એના પછી એમણે આ સિરિયલ થી બ્રેક લીધો. પરંતુ બ્રેક લેવા સુધી માં હિના પોતાની એક્ટિંગ થી દર્શકો ના દિલ માં રાજ કરી ચૂકી હતી. યાદ અપાવી દઇએ કે વર્ષ 2017 માં હીના ખાન ખતરો કે ખિલાડી માં દેખાઈ. એના પછી બિગ બોસ ની કન્ટેસ્ટન્ટ પણ હતી. આના પછી એમની લોકપ્રિયતા હજુ વધી ગઈ. હવે તો હીના ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પગ મૂકી ચૂકી છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

વાસ્તવિક જીવન માં ઘણી ગ્લેમરસ છે ટીવી ની ‘પાર્વતી’ સોનારિકા, આ ફોટા માં દેખાય છે જબરજસ્ત અંદાજ

ઘણી મોંઘી છે સારા ના હાથ માં ચમકતી આ સ્ટાઇલિશ ઘડિયાળ, કિંમત સાંભળી ને તમારું બેન્ક બેલેન્સ નાનું લાગશે