in

હિના ખાને સુંદર અંદાજમાં બધા લોકોને ઘાયલ કર્યા, PHOTOS જોઈને સોશ્યલ મીડિયા થયું દીવાનું

હિરોઈન હીના ખાન તેની આગવી સ્ટાઇલ તથા ફેશનેબલ સ્ટાઇલ માટે પ્રખ્યાત છે. તે જે પહેરે એમાં કંઈક જુદી જ સ્ટાઈલ દેખાવા મળતી હોય છે. બિગ બોસમાં પણ હિના પોતાના ફેશન સેન્સના લીધે ચર્ચામાં રહેતી હતી. હિનાને કેમેરા સાથે રમવાની મજા આવે છે.

Chania

Chania

Chania

હિનાની બધી ફોટ તથા તેના ચાહકોને ગમે છે અને એક નવો જલવો જ કહે છે. પરંતુ હમણાં જ હિરોઇનોના આ નવા ફોટોશૂટથી દરેક લોકો ઘાયલ થઈ ગયા છે. જે તસવીરો સામે આવી છે તેમાં હિના મસ્તીમાં ઝૂલતી જોવા મળી રહી છે. લુક વિશે વાત કરીએ તો તે વ્હાઇટ કલરના શર્ટ અને બ્લેક શોર્ટ સ્કર્ટમાં આકર્ષક દેખાઈ રહી છે.

Chania

Chania

Chania

આની સાથે બેબી ગુલાબી કલરનું જેકેટ છે. મિનિમલ મેકઅપ, ગજબ હેરસ્ટાઇલ તથા ચેરી લિપસ્ટિક્સનાં કારણે તે વધારે ક્યૂટ લાગી રહી છે. લોકો હિનાના પાઉટના દિવાના થઈ ગયા છે. હિના તેની અટપટ્ટી સ્ટાઈલથી દરેકનું દિલ જીતી લે છે. હિનાની આ તસવીરો ફેન્સને ખૂબ જ ગમી રહી છે. જુઓ અહીં ફોટો…

ટિપ્પણી

યુવરાજ હેઝલના મેરેજના ત્રીજા વર્ષે પત્નીએ ફોટો શેર કર્યો અને લખ્યું – પહેલા જેવું નથી રહ્યું

04 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ