in

ફોર્બ્સ એ રજૂ કરી 2019 ની સૌથી વધારે કમાણી કરવાવાળા સેલિબ્રિટિ ની લિસ્ટ, આ 8 રહ્યા ટોપ પર

કેટલાક સમય પહેલા ફોર્બ્સ એ 2019 માં વધારે કમાણી કરવા વાળા સેલિબ્રિટિ ની લિસ્ટ તૈયાર કરી. આ લિસ્ટ માં બોલિવૂડ સેલિબ્રિટી ની સાથે સાથે ટીવી સેલિબ્રિટી નું નામ પણ હતું. આવો જાણીએ 2019 માં કયા કયા સેલિબ્રિટી એ લોકપ્રિયતા ની સાથે ઘણા પૈસા કમાવ્યા.

લિસ્ટ આ પ્રકારે છે

નેહા કક્કડ

Neha Kakkar

કેટલાક વર્ષો માં નેહા કક્કડ એ ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી. ફોર્બ્સ ની લિસ્ટ માં 29 મુ સ્થાન આપવા માં આવ્યું. નેહા કક્કડ મ્યુઝિક રિયાલિટી શો ઇંડિયન આઇડલ ની જજ પણ છે અને એમની કમાણી 25 કરોડ રૂપિયા છે.

કપિલ શર્મા

Kapil Sharma

ફોર્બ્સ ની લિસ્ટ માં કપિલ શર્મા 53 મુ સ્થાન મેળવવા માં સફળ રહ્યા. કપિલ શર્મા ની વાર્ષિક કમાણી લગભગ 35 કરોડ રૂપિયા છે.

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

ટીવી ની ઓળખીતી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી ની વાર્ષિક કમાણી 1.46 કરોડ રૂપિયા છે.

ભારતી સિંહ

bharti singh

કોમેડિયન ભારતી સિંહ ની વાર્ષિક આવક 11 કરોડ રૂપિયા નોંધવા માં આવી. આની સાથે જ ફોર્બ્સ ની લિસ્ટ માં એ 82 માં ક્રમાંક પર છે.

કરણ કુન્દ્રા

karan kundra

કમાણી અને લોકપ્રિયતા ને જોતા કરણ કુન્દ્રા ફોર્બ્સ ની લિસ્ટ માં 92 મા સ્થાન પર રહ્યા અને એમની વાર્ષિક કમાણી 4.12 રૂપિયા છે.

રેમો ડિસુઝા

remo

રેમો ટીવી પર ડાન્સ પ્લસ નામ ના રિયાલિટી શો ને જજ કરી રહ્યા છે અને જેમની વાર્ષિક આવક 6.5 કરોડ રૂપિયા નોંધાવવા માં આવી છે. આ લિસ્ટ માં એ 86 માં સ્થાન પર છે.

રવિના ટંડન

ધ ડ્રામા કંપની ની જજ રવીના ટંડન ફોર્બ્સ ની લિસ્ટ માં 89 મુ સ્થાન મેળવવા માં સફળ રહી. રવિના ની વાર્ષિક આવક 2.4 કરોડ રૂપિયા છે.

સની લિયોની

sunny leon

ફોર્બ્સ ની લિસ્ટ માં સની 48 માં મુકામ પર રહી.

હજુ વધારે કમાવો, અને અમને આવી રીતે એન્ટરટેઇન કરતા રહો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

લંડનથી વેકેશન ઉજવી ઘરે આવ્યા સૈફ કરીના, છોટા તેમુરે સોશ્યલ મીડિયા ગજવી નાખ્યું

ઠંડીની ઋતુમાં મેળવો ચહેરા પર નિખાર,જોકે એજ જુના નુસ્ખાથી નહિ પણ નવી રીતથી