જાણો બ્લેડ ની વચ્ચે આવો આકાર કેમ બનાવવા માં આવે છે, જાણી ને રહી જશો હેરાન

Please log in or register to like posts.
News

આમ તો એવી ઘણી વસ્તુઓ છે જે આપણે રોજ વાપરીએ છીએ. હાં તો આવી વસ્તુઓ માં બ્લેડ પણ છે. જેનો ઉપયોગ ના માત્ર શેવ કરવા માં પણ ઘણી વસ્તુઓ ને કાપવા અને છોલવા માટે પણ કરવા માં આવે છે. જોકે આ એક વસ્તુ છે,જેને બાળકો થી હમેશા દૂર રાખવી જોઈએ,કેમકે એ તો તમે પણ જાણો છો કે બ્લેડ થી રમવું બાળકો માટે કેટલું ખતરનાક હોઇ શકે છે. એમ તો તમે વિચારી રહ્યા હશો કે આજે અમે બ્લેડ ની વાત કેમ કરી રહ્યા છીએ. એમ તો આની પાછળ પણ એક મોટું રાઝ છુપાયેલુ છે.

હાં તો બ્લેડ નો વપરાશ કરતી વખતે તમે જોયું હશે કે બ્લેડ ના ખૂણા તો ઘણા ધારવાળા અને વાગી જાય એવા હોય છે. પરંતુ બ્લેડ નો વચ્ચે નો ભાગ ઘણો ડિઝાઇનર હોય છે. એટલે એના વચ્ચે ના ભાગ માં ઘણી વાકી ચૂકી લાઇનો બનેલી હોય છે. પણ તમે ક્યારે વિચાર્યુ કે આવી ડિઝાઇન કેમ બનાવામાં આવે છે?શું તમે ક્યારે આ વાત પર વિચાર કર્યો છે, કે આ બ્લેડ ની બનાવટ આવી કેમ હોય છે. ખરેખર તમે પણ આ રસપ્રદ વાત જરૂર જાણવા માંગતા હશો. તો આવો તમને પણ આ બાબતે વિસ્તાર થી જણાવીએ.

આ વર્ષ 1901 ની વાત છે. હાં  તે સમયે જીલેટ કંપની ચાલુ કરવા વાળા કૈંપ જીલેટએ આ બ્લેડ ને આવો આકાર આપ્યો હતો. નોંધપાત્ર રીતે, તે સમયે તે માત્ર એક કંપની હતી. જે ફક્ત બ્લેડ અને રેઝર બનાવતી હતી. આ ઉપરાંત તમને તે જાણવામાં આશ્ચર્ય થશે કે ત્યારે આ બ્લેડ એટલો પાતળો હતો કે હલકા દબાણથી પણ તૂટી જતું. આ જ કારણ છે કે આ રચના બ્લેડની મધ્યમાં તેને લવચિકતા આપવા માટે બનાવવામાં આવી હતી. જેથી તે વાળવા થી અથવા તેના પર કોઈ પ્રકારનું દબાણ પાડવા થી પણ તે તૂટે ના. આ ઉપરાંત, આ રચના પણ તે દરમ્યાન કરવામાં આવી હતી, જેથી તે સરળતાથી રેઝરની અંદર ફિટ થઈ શકે.

જો કે આજના સમયમાં દાઢી કરવા માટે ઘણા નવા રસ્તાઓ છે અને આજ ના સમય માં લોકો દાઢી રખવાનું પણ પસંદ કરે છે, પણ જે લોકો આજે પણ બ્લેડ નો વપરાશ કરે છે, એ લોકો જરૂર આ વિશે વિચારે છે. અમને વિશ્વાસ છે કે આ વાંચ્યા પછી તમે સમજી ગયા હશો કે એક બ્લેડ ને પર્ફેક્ટ બનાવા માટે કેટલી મેહનત લાગે છે. આમ તો આ એક નાની સામાન્ય વસ્તુ છે, પણ એમ કેહવાય છે ને કે વસ્તુ જેટલી નાની હોય એટલી જ કામ ની હોય છે. એમ તો બ્લેડ નો વપરાશ માત્ર દાઢી બનાવા માટે થાય છે પરંતુ કેટલાક લોકો આનો ઉપયોગ નખ કાપવા માટે કરે છે.

હાં તો આવા માં અમે તો ખાલી એટલું જ કહીશું કે બ્લેડ નો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ, કેમકે તમારી થોડી ઉતાવળ તમને જ ભરી પડી શકે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.