in

ઔષધીય ગુણોથી ભરપૂર છે ‘લીલી હળદર’, એના સેવનથી થશે અઢળક ફાયદાઓ

હવે શિયાળાની શરૂઆત થઇ ગઈ છે અને એ સાથે જ બજારમાં લીલી હળદરનો પ્રવેશ થઇ ચુક્યો છે. બજારમાં પીળી અને સફેદ એમ બે પ્રકારની હળદર જોવા મળતી હોય છે. જો ગુણની વાત કરીયે તો આ બંને પ્રકારની લીલી હળદરમાં એક જ સરખા હોય છે. સુકી હળદરથી પણ લીલી હળદરમાં વધારે ગુણ રહેલા હોય છે. આવી કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવામાં આવે તો એનાથી અઢળક ફાયદા થાય છે.

Image result for green turmeric

Advertisements

જો હળદરનું નિયમિત સેવન કરવામાં આવે તો એનાથી 14 જાતની બીમારીઓથી આપણે બચી શકાયે છે. હળદરને તો ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. જો ભારતીય ભોજનની વાત કરીયે તો એ હળદર વિના અધૂરું છે. એ સાથે જ હળદરથી સ્વાસ્થ્યને પણ ઘણા લાભ મળે છે. જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઘટી જાય છે. હળદર એક એન્ટિસેપ્ટિક પણ છે. જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો ત્યાં દળેલી હળદર એ ઘા માં ભરી દેવામાં આવે તો વાગેલો ઘા ઝડપથી રૂઝાઈ જાય છે. સાથે જ લીલી હળદરથી લોહી પણ શુદ્ધ થાય છે.

Image result for green turmeric

– હળદર મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગ, કમળો, સંગ્રહણી, શીળસ, દમ , ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે જેવા રોગો હોય તો એમાં ખુબ જ ફાયદો કરે છે .

Advertisements

Related image

– એ સિવાય હળદર વણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ , પાંડુરોગ અને અપચાનો પણ નાશ કરે છે

Related image

Advertisements

– જો હળદરનું નિયમિત સેવન કરવામાં આવે તો એનાથી 14 જાતની બીમારીઓથી બચી શકાયે છે . દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે એ છ દવાઓમાં જે તત્વને ઉમેરવામાં આવે છે , તો એ છ એ છ તત્વનો હળદરમાં સમાવેશ થયેલો છે

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

કોઈ ના સગા નથી હોતા આ 5 આ પ્રકાર ના લોકો, એમના ઉપર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી

સવારે ઉઠીને ના જોવો જોઈએ અરીસો, આવું જણાવે છે વાસ્તુશાસ્ત્ર