in

આ ખાસ ઔષધિ લોહીની કમીને દૂર કરશે ફક્ત 10 જ દિવસમાં, જણાવી દઈએ આ ઔષધી વિષે

ફક્ત 10 જ દિવસમાં લોહીની કમીને કરી શકશો દુર…

આજે અમે તમને આ લેખમાં એક એવો ઘરેલું નુસ્ખો જણાવવાના છે કે જે ફક્ત 10 દિવસમાં તમારા શરીરમાં ઘટતા લોહીની માત્રને વધારશે. પણ એના માટે આપણે એ જાણી લઈએ કે શા માટે આપણા શરીરમાં લોહીની ઉણપ થાય છે.

Advertisements

જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઓછી હોય તો જ આપણા શરીરમાં લોહીની માત્રા ઘટી જાય છે, અને એને આપણે એનેમિયાથી ઓળખીયે છે. જો આર્યનની કમી હોય તો શરીરમાં હિમોગ્લોબીન નથી બનતું એટલા માટે આપણા ફેફસાને હવા મળતી નથી. જોં આપણા ફેફસાને હવા મળે તો જ શરીરમાં લોહી બનવા લાગે છે. પણ જો એ ક્રિયા પૂર્ણ રીતે ના થતી હોય તો આપણા શરીરમાં લોહીની કમી રહે છે અને એને આપણે એનેમિયાથી ઓળખીયે છીએ.

હવે એ જાણી લઇએ કે આ બધી સિસ્ટમ ખરાબ થવાનું કારણ શું છે, કેમ શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે? સૌથી પહેલા તો શરીરમાં જો પોષક તત્વોની ઉણપ હોય તો એનાથી એનેમીયાનો પ્રોબ્લેમ ઉભો થઇ શકે છે. એ સિવાય આયરનની કમીને લીધે ,વિટામીન B 12ની કમીના કારણે, ફોલિક એસિડની કમીના કારણે, સ્મોકિંગ આ બધા જ કારણો જવાબદાર છે કે જેના લીધે આપણા શરીરમાં લોહી બનતું અટકી શકે છે. જેના લીધે આપણને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો ખબર છે એની નિશાની કઈ કઈ હોય છે ?

Advertisements

જો તમને જલ્દીથી કોઈ કામમાં થાકી જતા હોવ, ત્વચા ફિક્કી પાડવા લાગે, આંખો ફરતા કાળા કુંડાળા પડવા, છાતીમાં અને માથામાં દુઃખાવો થવો, તળિયા અને હથેળી ઠંડી પડી જવી, શરીરમાં તાપમાનની કમી થવી, ચક્કર અને ઉલ્ટી થવી, ગભરાહટ થવી, પીરીયડ્સ દરમિયાન વધારે દુઃખાવો થવો, શ્વાસ ચડી જવો, ધબકારા તેજ થવા, પગ હલાવવાની આદત, વાળ ખરી જવા. આ બધા એવા લક્ષણો છે જે દર્શાવે કે કે તમારા શરીરમાં લોહીની ઉણપ છે. પરંતુ ઉપર જણાવેલા લક્ષણો જો વારંવાર અસર કરતા હોય તો ચોક્કસ તમારા શરીરમાં લોહીની ઉણપ હોય છે.

હવે આપણે એ પણ જાણી લઈએ કે આ સમસ્યાનું નિદાન શું શું છે. એવી કઈ કઈ વસ્તુ છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરમાં ઘટતા લોહીની માત્રાને પૂરી કરી શકીએ છે.

Advertisements

સૌથી પહેલી વસ્તુ છે દાડમ. એક દાડમ આપણને પૂરી 100 બીમારી સામે લડવાની તાકાત આપે છે. દાડમ આયરન, કેલ્શિયમ, સોડીયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામીનથી ભરપુર હોય છે. દાડમ આપણા શરીરમાં લોહીની ઉણપને ખુબ જ જલ્દી પૂરું પાડે કરે છે. મતલબ કે દાડમ આપણા શરીરમાં ખુબ જ જલ્દીથી લોહી બનાવે છે.

બીટ. બીજી વસ્તુ છે બીટ. બીટને આપણા શરીરમાં બ્લડ વધારવા માટે એક રામબાણ ઈલાજ માની શકીયે છે અને જો બીટનું જ્યુસ લગાતાર રોજ પીવામાં આવે તો એનાથી આપણું બ્લડ એકદમ સાફ રહે છે અને બ્લડની માત્રા પણ ઘટવા દેતું નથી. બીટ આયરનના તત્વો વધુ માત્રામાં ધરાવે છે. બીટથી શરીરમાં નવું લોહી જલ્દી બનવા માંડે છે.

Advertisements

કેળા. કેળામાં જે પ્રોટીન, આયરન, ખનીજ શરીર હોય છે એ શરીરમાં લોહીને વધારવામાં મદદ કરે છે.

ગાજર. જો નિયમિત ગાજરનું જ્યુસ પીવામાં આવે અથવા તો પછી ગાજર ખાવામાં આવે તો એનાથી શરીરમાં લોહીની ઉણપને ઘટાડી શકાયે છે એટલે જ ગાજરનું સેવન ચોક્કસથી કરવું જોઈએ.

જામફળ. જો પાકી ગયેલું જામફળ ખાવામાં આવે તો એનાથી શરીરમાં હિમોગ્લોબીનની કમી દુર થાય છે અને એનાથી શરીરમાં હિમોગ્લોબીનની કમી હશે તો તમારા શરીરમાં લોહી આવશ્યક માત્રામાં ચોક્કસથી બનશે.

Advertisements

સફરજન. જો કોઈ વ્યક્તિ એનેમીયાથી પરેશાન છે તો એણે સફરજન ચોક્કસથી ખાવું જોઈએ. સફરજન ખાવાથી પણ હિમોગ્લોબીનની માત્રામાં વધારો થાય છે અને એનાથી તમારા શરીરમાં બ્લડ પણ સંતુલિત રહે છે.

દ્રાક્ષ. દ્રાક્ષમાં વિટામીન, પોટેશિયમ, કેલ્શિયમ અને આયરન પુષ્કળ પ્રમાણમાં હોય છે. દ્રાક્ષમાં આયરન વધુ હોય છે એટલા માટે એ શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં પણ મદદરૂપ થાય છે. દ્રાક્ષ એ આપણી ત્વચાને ખુબ જ ફાયદો કરે છે.

સંતરા. સંતરામાં વિટામીન સી ઉપરાંત ફોસ્ફરસ, કેલ્શિયમ અને પ્રોટીનનું પણ ઘણું જ સારું પ્રમાણ હોય છે. સંતરા ખાવાથી શરીરમાં ફક્ત લોહી વધે છે એટલું જ નહિ પણ એ લોહીને સાફ પણ રાખે છે.

Advertisements

ટમેટા. ટમેટા એ ફક્ત શાકભાજી જ નથી પણ એ એક પોષ્ટિક અને ગુણકારી ફળ છે. ટમેટામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ ફોસ્ફરસ વિટામીન સી રહેલું હોય છે. જો ટમેટાનું સૂપ પીવામાં આવે અથવા એને કાચું જ ખાવામાં આવે તો પણ શરીરમાં લોહીની માત્રા વધે છે.

આ સિવાય તમે લીલાશાકભાજી અને સલાડની મદદ લઇ શકો છો. એમાં આયરન વધારવા માટે પાલક, મેથી, કોથમીર, ફુદીનો, કોબી, ફ્લાવર, કાકડી આ બધી જ વસ્તુ ખુબ જ ખાવી જોઈએ. શરીરમાં હિમોગ્લોબીન વધારવા માટે  વધારેમાં વધારે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. પાલકના પાંદમાં સૌથી વધુ માત્રામાં આયરન મળે છે. જેનાથી તમારું શરીર એકદમ સ્વસ્થ રહેશે.

ગોળ. ગોળ પણ એક પ્રાકૃતિક ખનીજ છે અને એ આયરનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. એ વિટામીનથી ભરપુર હોય છે અને શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં ખુબ જ મદદ કરે છે. સતત ગોળ ખાવાથી પેટની સમસ્યાથી પણ છુટકારો પ્રાપ્ત કરી શકાય છે.

Advertisements

આયરન અને વિટામીન B 12 ની કમી હોય તો એને પુરી કરવા માટે દૂધનું સેવન પણ કરી શકાય છે. જો દોસ્તો તમે તમારા ડાયટપ્લાનમાં આ બધી વસ્તુમાંથી કોઈ એક વસ્તુનો પણ સમાવેશ કરો છો તો તમે જોઈ શકશો કે તમારા શરીરમાં બ્લડની ઉણપ ફક્ત 10 જ દિવસમાં સાવ ગાયબ થઇ જશે.

ઉપર શીર્ષકમાં જે બે ઔષધી દેખાડાઈ છે એમાં એક બીટનું જ્યુસ છે અને બીજું સફરજનનું જ્યુસ છે , આ બંને વસ્તુ લોહીને વધારવા માટે સૌથી આગળ ગણાય છે

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

લિંગ પરિવર્તન કરી ને છોકરા થી છોકરી બન્યો મોડલ, હવે સુંદરતા ની આગળ ફેલ છે બોલિવૂડ સુંદરીઓ

તમારા માટે મોદી સરકારનું સૌથી મોટું એલાન : દુકાનેથી લઈ લો હવે બિલ, ખિસ્સામાં આવશે પૈસા