in

બીયર પીવાથી પુરુષોને મળે છે આ ચમત્કારિક ફાયદા, આ માહિતી છે દરેક પુરુષ માટે લાભદાયી

ખાસ સુચના – ગુજરાત સરકારના નિયમ પ્રમાણે તો આલ્કોહોલનું સેવન કરવું એના માટે ગુજરાતમાં પ્રતિબંધિત છે,અને એ એક પ્રકારનો ગુનો બને છે, એટલા માટે એનું સેવન ગુજરાતમાં તો ના કરવું જોઈએ, આ લેખ દ્વારા અમે તમને કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ તેમજ આલ્કોહોલનું સેવન કરવાનું સુચન કરતા નથી, અને એ વાતની દરેક વાચક મિત્રોએ નોંધ લેવી જરૂરી છે. આ લેખક ફક્ત માહિતી માટે જ લખવામાં આવેલો છે.

Advertisements

બિયરથી મળતા અદ્દભુત ફાયદા…..

દોસ્તો આજે આ લેખમાં એક જોરદાર માહિતી લઇ આવ્યા છીએ કે એક સાયન્ટીફીક રીસર્ચથી એવી માહિતી મળી છે કે જો ચોક્કસ માત્રામાં બિયર પીવામાં આવે તો એનાથી ઘણા ફાયદાઓ મળે છે. આ ફાયદાઓ જાણીને તો તમે પણ એકદમ હેરાન થઇ જશો. એમ તો બિયરને આલ્કોહોલ જ માનવામાં આવે છે પણ એનાથી ઘણા બધા ફાયદાઓ પણ મળે છે. જો બીયરને એક ચોક્કસ અને નિયમિત રીતે સેવન કરવામાં આવે તો એનાથી ઘણા બધા ફાયદાઓ મળે છે અને એ આપણા શારીરિક સંતુલનને જાળવી રાખે છે. ચાલો તો જાણી લઇએ કે બિયરથી કયા કયા ફાયદા મળે છે ….

1 બીયરથી કિડનીની પથરી ઘટે છે. એટલે આપણે બધા એ જોઈએ છીએ કે પથરીની સમસ્યા અત્યારના સમયમાં એકદમ સામાન્ય થઇ ગઈ છે. પણ શું તમને એ ખબર છે કે બિયર પીવાથી કિડનીની પથરીથી છુટકારો મળી જાય છે. સાયન્સના અમુક રીચર્સે 27 હજાર પુરુષો પર એક શોધ કરી અને એમાં એવું જાણ્યું કે બિયર પીવાથી પુરુષોને કિડની સ્ટોનનો ખતરો જરા પણ નથી રહેતો. રીચર્સમાં એવું જાણવા મળ્યું છે કે બિયરમાં રહેલું પાણી અને આલ્કોહોલ યુરીનને પાતળું કરવામાં મદદ કરે છે અને એનાથી પથરી બનવાનું જોખમ ઘટી જાય છે અને એ આપણા મૂત્રાશયમાં કચરો હોય છે એને પણ બહાર કાઢી નાખે છે. જો પથરી હોય તો એને પણ મટાડી દે છે.

Advertisements

2 જો સીમિત માત્રામાં બિયર પીવામાં આવે તો એ હાડકાને મજબુત બનાવે છે. બિયરમાં રહેલા સિલિકોનની રહેલી પ્રચુર માત્રા હાડકાનો વિકાસ અને મજબુત બનાવવામાં મદદ કરે છે. પણ એનું વધારે માત્રામાં સેવન કરવું જોઈએ નહીં અને એક લીમીટ જાળવવી જરૂરી છે. યુનિવર્સીટી ઓફ લાઈટ્સ પ્રમાણે જો સંતુલિત માત્રામાં બિયર પીવામાં આવે તો એ માણસના હાડકાને મજબુત કરવામાં મદદ કરે છે. પણ જો પ્રમાણથી વધુ બીયર પીવામાં આવે તો હાડકા મજબુત થવાને બદલે એ નબળા પણ પડી શકે છે.

3 જો સંતુલિત માત્રામાં બિયર પીવામાં આવે તો એ આપણને હાર્ટએટેકથી પણ બચાવે છે. આજકાલના જીવનમાં વ્યક્તિનું ખાનપાન એ પ્રકારનું થઇ ગયું છે કે હૃદયની બીમારીમાં ખુબ જ વધારો થવા લાગ્યો છે. પણ તમને એ વાત જાણીને એકદમ હેરાની થશે કે બિયર હાર્ટએટેકની સંભાવનાને ટાળે છે. યુનિવર્સીટી ઓફ લાઈટ્સની એક રીચર્સ ટીમ દ્વારા એવું કહેવાયું છે કે કોલેસ્ટ્રોલ, તેલીય પદાર્થોને લીધે આપણી ધમનીની નસો બ્લોક થઇ જતી હોય છે. અને એનાથી હાર્ટએટેકની સંભાવના પણ વધી જતી હોય છે. પણ જો બિયરનું સેવન કરવામાં આવે તો હાર્ટએટેકથી બચી શકાય છે. પણ બિયરનું સેવન સંતુલિત માત્રામાં કરવું એ જરૂરી છે.

Advertisements

4 જો બિયરનું સંતુલિત સેવન કરવામાં આવે તો ડાયાબીટીસથી પણ દુર રહી શકાય છે. 2011માં બિહાર બોર્ડના અમુક શોધકર્તાઓએ એવું જણાવ્યું છે કે આધેડ ઉંમરના કોઈ પણ વ્યક્તિ જો અડધો ગ્લાસ બિયર રોજ પીવે તો એને ટાઈપ 2 ની ડાયાબીટીસમાં ઘણી જ રાહત મળે છે અને ખુબ જ અસરકારક પરિણામ મળે છે. શોધકર્તાઓ પ્રમાણે બિયરમાં બહુ જ ઓછી માત્રામાં આલ્કોહોલ હોય છે અને એ ઇન્શુલીન સેન્સિટીવીટીને વધારવામાં મદદ કરે છે એટલે એ ડાયાબીટીસને રોકવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે અને એ મૂળમાંથી મટી પણ શકે છે.

5 બીયરની આ સૌથી ખાસ વાત છે. બીયર અનિંદ્રાથી રાહત આપે છે. અત્યારે દરેક લોકોના વર્તમાન સમયની જીવનશૈલીમાં કામનો ભાર વધી જ રહ્યો છે અને એટલે જ ઊંઘ ઓછી આવવાની સમસ્યા થતી હોય છે , રાત્રે સુતા સમયે પણ કેટલાકને તણાવથી ઊંઘ નથી આવતી હોય તો એમાં બિયર ખુબ જ ફાયદાકારક રહે છે. પણ તમને જાણીને સાચે જ આશ્વર્ય થશે કે બિયર ઊંઘ લાવવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. બિયરમાં જે તત્વો રહેલા હોય છે એ મગજમાં રહેલા મોરોક્સીડને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે અને એનાથી આપણને આરામદાયક અનુભવ થાય છે. જો બિયર પીધા પછી ક્યારેક તમને વધુ ઊંઘ આવે તો હેરાન પરેશાન ના થવું જોઈએ.

Advertisements

જોયું ને મિત્રો આ હતા બિયર પીવાથી મળતા ફાયદાઓ વિષે .

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ફક્ત એક ફળ ખાવાથી ત્વચા થઈ જશે જવાન, મોઢાં પર એકપણ નહીં રહે ખીલ

દીકરો – વહુ 80 વર્ષના ઘરડાં બા ને મૂકી આવ્યા વૃદ્ધઆશ્રમમાં , પણ પછી બા એ જે કર્યું એ