in

યુવરાજ હેઝલના મેરેજના ત્રીજા વર્ષે પત્નીએ ફોટો શેર કર્યો અને લખ્યું – પહેલા જેવું નથી રહ્યું

યુવરાજ સિંહ તથા હેઝલ કીઝનાં મેરેજના 3 વર્ષ પૂરા થયાં. આ કપલે 30 નવેમ્બરના દિવસે મેરેજ કર્યાં હતાં. તેમના લગ્નની વર્ષગાંઠના અનુસંધાને હેઝલે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ યુવરાજે પણ રોમેન્ટિક ફોટો પણ શેર કરી હતી.

Chania

Advertisements

યુવરાજે તસવીર શેર કરતાં જણાવ્યું, ‘ મુબારક પત્ની, આપણે ત્રણ વર્ષ પૂરા કર્યા, એવું લાગે છે કે ત્રીસ વર્ષ વીતી ગયા! હેપ્પી એનિવર્સરી.’ યુવરાજની આ પોસ્ટ પછી દરેક ખેલાડીઓએ અભિનંદન રૂપે કોમેન્ટ કરી. ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘટગેએ પણ બંનેને તેમની વર્ષગાંઠ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Chania

બિપાશા બાસુ તથા હરભજનસિંહે પણ આ ક્યૂટ કપલને તેમની વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા હતા. હેઝલ કીઝે જે ફોટો શેર કર્યો તેમાં લખ્યું, ‘3 વર્ષ પછી હવે આપણે હવે પહેલા જેવા નથી રહ્યા. છતાં પણ આજે હું તને જ પસંદ કરીશ બેબી. હું તને પ્રેમ કરું છું. લગ્નની ત્રીજી વર્ષગાંઠના અભિનંદન. ‘

Advertisements
ટિપ્પણી
Advertisements

બોલિવૂડના આ મહાનાયક નું સૌથી મોટું ફરમાન, છેવટે બધાને ચોંકાવીને કરી રીટાયરમેન્ટની જાહેરાત

હિના ખાને સુંદર અંદાજમાં બધા લોકોને ઘાયલ કર્યા, PHOTOS જોઈને સોશ્યલ મીડિયા થયું દીવાનું