in

બદલાઈ રહ્યો હોય હથેળી નો રંગ તો થઇ જાઓ સાવધાન, બગડતા સ્વાસ્થ્ય નું રહસ્ય ખુલી જાય છે હથેળીઓ

જો તમારી તબિયત ખરાબ થવા ની હોય તો એનો સંકેત તમે પહેલા થી જાણી શકો છો. ખરાબ તબિયત ને અસર હથેળી પર જોવા મળે છે, પરંતુ જે વાત તમને ચહેરો નહીં બતાવી શકે એ વાત હથેળીઓ બતાવી દે છે. હથેળીઓ ને બદલતો રંગ બતાવે છે તમારી તબિયત સારી નથી અને તમારે સાવધાન થવા ની જરૂર છે. ઇમ્યુનિટી નબળી થવી અથવા લીવર થી જોડાયેલી ઘણી સમસ્યા હોય હથેળી ના રંગ થી તમે જાણી શકો છો. જોકે આ સંકેત છે એટલા માટે એનાથી કોઇ પણ પરિણામ પર પહોંચવા ની જગ્યા એ પહેલા ડોક્ટર ને બતાવી દેવું યોગ્ય રહેશે. કોલમ્બિયા એશિયા હોસ્પિટલ ના કન્સલ્ટન્ટ ઇન્ટર્નલ મેડિસિન ડોક્ટર દિપક વર્મા એ બતાવ્યું કે હથેળીઓ થી તમે સ્વાસ્થ્ય ના વિશે કઈ રીતે જાણી શકો છો.

લાલ હથેળી થવી

Advertisements

જો હાથો ને તમે જોર થી ઘસો થોડીવાર પછી લાલ થઇ જશે, પરંતુ ધીમે ધીમે પોતાના સામાન્ય રંગ માં પણ આવી જાય છે. ત્યાં જ જો હંમેશા તમારી હથેળી લાલ રહેતી હોય તો સારી વાત નથી. હથેળી ના હંમેશા લાલ રહેવા નો અર્થ છે તમારા લિવર માં કોઇ સમસ્યા છે. જો તમારા હાથ પર લાલ ધબ્બા ના નિશાન દેખાય તો ડોક્ટર ને સંપર્ક કરો. જો કે જેમની ઉંમર 50 થી વધારે હોય છે એમાં સમસ્યા વધારે હોય છે. ત્યાંજ પ્રેગનેન્ટ સ્ત્રીઓ માં બ્લડ પ્રેશર વધવા થી પણ હથેળીઓ પર તણાવ આવી જાય છે.

હથેળી પર પરસેવો થવો

કેટલાક લોકો ની હથેળી હંમેશા પરસેવા થી ભીંજાયેલી રહે છે. આવા લોકો ને હાથ મિલાવવા માં પણ સારું નથી લાગતું. આ કોઈ સામાન્ય વાત નથી. ઘણું વધારે તણાવ અથવા વધેલા થાઇરોઇડ ના કારણે હથેળી પર પરસેવો વધારે આવે છે. વળી ઘણી ઓછી સ્થિતિઓ માં સામાન્ય વાત હોય છે જેમ કે વધારે ગરમ સીઝન થવી અથવા ગરમી માં રહેવા ના કારણે આવું થઈ શકે છે. જો હથેળી પર હંમેશા પરસેવો આવે છે તો હૃદય ના રોગ, ડાયાબિટીસ, તણાવ જેવી બીમારીઓ ની તરફ સંકેત હોઈ શકે છે.

Advertisements

હથેળી નું પીળું રહેવું

જો તમારી હથેળી પીળી રહે છે તો એને ગંભીરતા થી લેવા ની જરૂર છે. હથેળી માં પીળાપણું હોવો લીવર થી સંબંધિત બીમારી ની તરફ ઈશારો કરે છે. હથેળી ના પીળા પડવા નુ કારણ કમળો, લિવર ફાઇબ્રોસિસ અથવા લીવર ઇન્ફેક્શન હોઈ શકે છે. આવા લોકો ની પાચનક્ષમતા પણ નબળી હોય છે. આવા માં લોકો એ પોતાના ખાવા-પીવા નું ઘણું ધ્યાન રાખવું જોઈએ. ત્યાં હથેળી નો વધારે સફેદ રહેવું પણ લોહી ની કમી બતાવે છે.

હાથ મા કંપન હોવું

Advertisements

વૃદ્ધ વ્યક્તિઓ માં હંમેશા તમે જોયું હશે કે એમના હાથ કંપાતા રહે છે, ઉંમર ના પ્રમાણે સામાન્ય છે. પરંતુ ઘણીવાર હાથો માં કંપન થવું પાર્કિન્સન્સ રોગ નો સંકેત આપે છે. આ મગજ માં હાજર વાઇટલ નર્વ સેલ નો સંપૂર્ણ રીતે અંત કરી દે છે જેનાથી એને સંપૂર્ણ સંકેત નથી મળી શકતા. સામાન્ય રીતે આ સમસ્યા વધારે તણાવ લેવા ના કારણે થાય છે. આ સંકેતો ને ગંભીરતા થી લેવું ઘણું જરૂરી છે. યુવાવસ્થા અથવા વધતી ઉંમર માં આવી સમસ્યા ને હલકા માં ન લો. ડોક્ટર થી સંપર્ક કરો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

બોલિવૂડ માં પગ મૂકવા ની પહેલા બેકરી શોપ ચલાવતા હતા આ એક્ટર, આવી રીતે મળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એન્ટ્રી

દિલ ના નજીક હતા 90 ના દશક માં આવવા વાળા આ મ્યુઝિક આલ્બમ, એમાં કામ કરી ને બદલાઈ ગયું હતું આ 6 સ્ટાર્સ નું જીવન