Breaking News

ઝડપથી યુવાન થવા માટે ઇન્જેક્શન લેતી હતી આ અભિનેત્રી, કિશોર વયે જુવાન દેખાવા લાગી હતી

મિત્રો, હંસિકા મોટવાણીને દક્ષિણ ભારતીય સિનેમામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. આ અભિનેત્રી દક્ષિણ ભારતીય સિનેમામાં ખુબ ફેમસ છે. બોલીવુડમાં, તેણે સુરુર નામની ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. તેણે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

આજે તેને દક્ષિણ ભારતની સુપરસ્ટાર અભિનેત્રી કહેવામાં આવે છે. તેણે 5 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કામ શરૂ કર્યું હતું. 2007 માં હંસિકા મોટવાણી હિમેશ રેશમિયાની ફિલ્મ આપ કા સુરુરમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં હતી. તેને ફિલ્મમાં જોઈને બધા ચોંકી ગયા હતા. કારણ કે તે સમયે હંસિકા માત્ર 16 વર્ષની હતી. એક રિપોર્ટ અનુસાર હંસિકા મોટવાણીની માતા ડોક્ટર છે. તેનો ફાયદો ઉઠાવતા, તેણે ઝડપથી જુવાન બનવા માટે હોર્મોનલ ઇન્જેક્શન લીધાં હતા. જેના કારણે તે 16 વર્ષની ઉંમરે 21 વર્ષની દેખાવા લાગી હતી.

 

View this post on Instagram

 

🖤

A post shared by Hansika Motwani (@ihansika) on

 

View this post on Instagram

 

🖤

A post shared by Hansika Motwani (@ihansika) on

મિત્રો આશા છે કે તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. તમે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને નીચે લાઈક બટન દબાવી આર્ટિકલને લાઈક કરી શકો છો.

Facebook Comments

Check Also

તમારા મનગમતા બોલિવૂડ સ્ટાર્સ છે ટકલા, નકલી વાળ નો કરે છે ઉપયોગ, નંબર 5 થી કદાચ તમે પણ છો અજાણ

બોલિવૂડ ભારતની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માનવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે …