તેલમાં આ વસ્તુ નાખો. જલ્દી થી વઘશે તમારા વાળ…

Please log in or register to like posts.
News

અત્યારે સૌથી વધુ સમસ્યા હોય તો હેરફોલ. ગમે તેટલા મોઘા પોડકટ વાપરીએ પરંતુ હેરફોલ ની સમસ્યાનું સમાધાન નથી થતુ.

આ રીતે બનાવો ઘરે હેરઓઈલ તમારા વાળ ક્યારેય નઈ ઉતરે.

સામગ્રી

મેથીના દાણા:-

મેથીના દાણા માં વિટામિન અને મિનરલ્સ હોવાથી તે વાળની પીએચ ને મેન્ટેન રાખે છે. વાળની જડોમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. અને વાળને સારી nutrients આપે છે. તેનાથી હેરફોલ ઓછો થાય છે.

લીમડાના પાન:-

લીમડાના પાન વાળ માટે ખૂબ જ સારો છે તે વાળની લંબાઈ વધારે છે. લીમડામા ફેટી એસિડ વધારે હોવાથી વાળને ખરતા રોકે છે.

નાળિયેરનો તેલ( કોકોનેટ ઓઈલ)

કોકોનટ ઓઇલ એ વાળને કન્ડીશનર કરે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ આવેલાં છે.

આ ઓઈલ ને બનાવાની રીત:-

એક કાચની બોટલ લઈ લો. તેમા 1/2 કપ કોકોનટ ઓઈલ નાખો. તેમાં ચાર ચમચી મેથીના દાણા એડ કરો. અને તેમાં દસ પાન લીમડાના નાખો. હવે કાચની બોટલ ને બંધ કરી દો. પછી દસ દિવસ સુધી આ બોટલને તાપ મા રાખો. પછી દસ દિવસ પછી આ તેલને ગાળી લો. રડે છે તમારું હેર ઓઇલ.

આ હેર ઓઇલ નો ઉપયોગ તમે રાત્રે માથાની જળ પર લગાવીને દસ મિનિટ સુધી મસાજ કરો. અને સવારે તેને વોશ કરી દો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.