in

માતા લક્ષ્મી ની આરતી ના પછી કરો આ નાનું કામ, પૈસા ની આવક ક્યારેય બંધ નહીં થાય

આજ ના જમાના માં જ્યારે કોઈ ના ખિસ્સા માં વધારે પૈસા હોય છે તો એની વધારે ચાલે છે. પૈસા વગર માણસ નો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. પૈસા હોય તો કોન્ફિડન્સ જાતે વધી જાય છે. પૈસા આજકાલ દરેક જગ્યા એ કામ આવે છે. બેઝિક સુવિધા થી લઈ ને સારો ઇલાજ અને રહેણીકરણી માં ભરી ભરી ને પૈસા લાગે છે. એટલા માટે માણસ દિવસ પર ભાગદોડ કરી ને એને કમાવવા ના પ્રયત્ન માં લાગેલું રહે છે. વધતી મોંઘવારી ને જોતા ઘર ના બધા લોકો કમાવા લાગ્યા છે. દરેક ને આવી ઈચ્છા હોય છે કે તેમના ઘર માં પૈસા ની આવક ક્યારેય રોકાય નહીં. જો કે જ્યારે ભાગ્ય ખરાબ હોય છે તો કરોડપતિ ને રોડ પર આવવા માં વાર નથી લાગતી. એટલા માટે દરેક સ્થિતિ માં પોતાના પૈસા ની આવક ઓછી અથવા બંધ ન થવા દેવી જોઈએ. પરંતુ એને હંમેશા વધારવા ના પ્રયત્ન કરતા રહેવું જોઈએ.

Advertisements

હવે તમે પૂછશો કે એવું શું કરીએ કે પૈસા જાય નહીં બસ આવતા જ રહે. આનો જવાબ તમને ધન ની દેવી માતા લક્ષ્મી આપી શકે છે. હિન્દુ ધર્મ ના પ્રમાણે માતા લક્ષ્મી ને ધન ની દેવી કહેવા માં આવ્યું છે. એવી માન્યતા છે કે એકવાર માતા લક્ષ્મી કોઈના ઉપર પોતાનો આશીર્વાદ વાળો હાથ મૂકી દે તો એ વ્યક્તિ ક્યારેય ગરીબ નથી થતો. ગરીબી એને અડી પણ નથી શકતી. માતા લક્ષ્મી તમારી ધન સંબંધિત ભાગ્ય ને અનેક ગણું વધારે છે. આ કારણ છે કે દરેક માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માં લાગેલો રહે છે. આ કડી માં બધા લોકો માતા લક્ષ્મી ની આરતી પણ ઉતારે છે. આવું કરી ને પોતાના ઘરે માતા લક્ષ્મી ને આમંત્રણ આપે છે. એકવાર માતા લક્ષ્મી કોઈ ના ઘર માં પ્રવેશ કરી જાય તો ત્યાં પૈસા જ પૈસા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મી ની આરતી ઉતાર્યા પછી જો તમે એક નાનું કામ કરો છો તમારા ઘર માં પૈસા ની આવક ક્યારેય નહીં રોકાય. તમારે બસ આટલું કરવા નું છે જેવી માતા લક્ષ્મી ની આરતી થાય પહેલી આરતી માતા લક્ષ્મી ને આપો અને બીજી આરતી ચારેબાજુ આખા ઘર માં ફેરવો. હવે આવું તો તમારા માંથી ઘણા લોકો કરતાં પણ હશે. પરંતુ એક ખાસ કામ છે ત્રીજી આરતી તમારે પોતાના ઘર ની તિજોરી અથવા લોકર ને આપવા ની છે. એ જગ્યા એ જ્યાં તમે પોતાના પૈસા ઘરેણા વગેરે રાખો છો.

Advertisements

માતા લક્ષ્મી ને આરતી આપ્યા પછી આરતી તિજોરી ને આપવા થી ધન વધવા નું શરૂ થઈ જાય છે. એટલા માટે આ આરતી ના દ્વારા તમે પોઝિટિવ એનર્જી આખા ઘર ની તિજોરી માં ફેલાવી રહ્યા છો. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે લક્ષ્મીજી એ ઘર માં જલ્દી જાય છે જ્યાં સકારાત્મક ઉર્જા સૌથી વધારે હોય છે. એટલા માટે તિજોરી માં આરતી આપવા થી પોઝિટિવ એનર્જી લેવલ વધે છે અને માતા લક્ષ્મી ની કૃપા થી એ ખાલી થવા ની જગ્યા એ વધતી જાય છે.

તો હવે જ્યારે પણ તમે માતા લક્ષ્મીજી ની આરતી કરો તો આ નાનું કામ કરવા નું ન ભૂલો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

આ 6 રાશિ ઉપર ગણેશજી ની સાથે સાથે શિવજી ની પણ વરસશે કૃપા, ચારેબાજુ થી મળશે ફાયદો

બોયકટ હેર વાળી આ બે બાળકીઓ માંથી એક છે ટોપ ની અભિનેત્રી, 90% લોકો નામ નહીં બતાવી શકે