જો તમે સિંગલ છો અને કોઈ છોકરી ભાવ નથી આપી રહી તો ચિંતા ન કરો હવે ગર્લફ્રેન્ડ પણ ભાડે મળી રહી છે. જેના માટે તમારે ખીસ્સા ઢીલા કરવા પડશે અને એક શરત માનવાની રહેશે. શરત એ છે કે તમારે યુવતીને જરા પણ ટચ કરવાનું નથી.
ક્ષિણ ચીનના શહેર હુઆનમાં એક શોપિંગ સેન્ટરે 15 યુવતીઓને ભાડે આપી રહ્યા છે. વાઈટેલિટી સિટી શોપિંગ કોમ્પ્લેક્ષના એ્ટ્રી પર તમને આ યુવતી ઊભેલી જોવ મળશે. તેમાંથી તમે કોઈ પણ પસંદ કરી શકો છો. તેના બદલે તમારે માત્ર 13.75 રૂપિયા (11p-ફિલિપીનો પીસો)ચૂકવવાના રહેશે.
માત્ર 13.75 રૂપિયામાં તમને મનપસંદ યુવતી સાથે 20 મિનિટ પસાર કરવા મળશે. તે દરમિયાન તમે તેની સાથે શોપિંગ કરી શકો છો અથવા લંચ-ડિનર પણ કરી શકો છો. આ શોપિંગ સેન્ટરનું કહેવું છે કે હાલમાં આ શોપિંગ ટ્રેન્ડ બની ગયો છે. યુવાનોમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
શોપિંગ સેન્ટરની આ સ્કીમ કંઈક એવી છે કે જેમાં હાઈકુના ફ્રેન્ડશિપ કમર્શલ પ્લાઝા માત્ર 13.75 રૂપિયામાં એક કલાક માટે છ બોયફ્રેન્ડ ભાડા પર આપે છે.
તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર
7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો
Source: VTV