in

આ ક્રિકેટર ની પત્ની આજે પણ લાગે છે ઘણી સુંદર, ઈમરાન હાશ્મી ની સાથે આપ્યા હતા લવ સીન

બોલિવૂડ માં કામ કરવા વાળી ઘણી એક્ટ્રેસ છે જેમણે પોતાનું ઘર પરિવાર સંભાળી લીધું છે પરંતુ એક સમય એવો હતો જ્યારે ફિલ્મો માં પોતાની અદાઓ થી લોકો ને મારતી હતી.આજે અમે જે અભિનેત્રી ની વાત કરી રહ્યા છે એ ગીતા બસરા છે, જેમણે ક્રિકેટર હરભજન સિંહ ની સાથે લગ્ન કર્યા અને પછી ઇન્ડસ્ટ્રી માં કામ કરવા નું બંધ કરી દીધું. હવે ગીતા એક પુત્રી ની માતા પણ છે તો પણ એ આજે ઘણી સુંદર દેખાય છે, શું તમે એમની કોઈ ફિલ્મ જોઇ છે?

આ દિગ્ગજ ક્રિકેટર ની પત્ની આજે પણ દેખાય છે ઘણી સુંદર

Advertisements

13 માર્ચ 1984 યુનાઇટેડ સ્ટેટ્સ માં જન્મેલી એક્ટ્રેસ ગીતા બસરા નો ઉછેર અમેરિકા અને ભારત બંને જગ્યા એ થયો. ગીતા બસરા એ પોતાના કરિયર ની શરૂઆત વર્ષ 2006 માં આવેલી ફિલ્મ દિલ દિયા હૈ થી કરી હતી. એમના હીરો ઈમરાન હાશ્મી અને અશ્મિત પટેલ હતા. આ ફિલ્મ માં તમે જોયું હોય તો ઘણી બોલ્ડ હતી અને એમાં ગીતા એ ઈમરાન હાશ્મી ની સાથે ઓછું પરંતુ અશ્મિત પટેલ ની સાથે ઘણા ઇંટીમેટ સીન આપ્યા હતા. એના પછી ગીતા એ સેકન્ડહેન્ડ હસબન્ડ, ધ ટ્રેન અને ભૈયાજી જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. ફિલ્મ ધ ટ્રેન માં ઈમરાન હાશ્મી સાથે ગીતા બસરા કંઇક વધારે જ ઇન્ટીમેટ સીન રહ્યા. ફિલ્મ એવરેજ હતી પરંતુ ગીત સુપરહિટ હતા.

વર્ષ 2015 માં ગીતા એ હરભજન સિંહ ની સાથે લગ્ન કરી લીધા અને એના પછી ઈન્ડસ્ટ્રી ને છોડી દીધું. ગીતા ને હરભજન સિંહ ની સાથે પાર્ટી માં જોવા માં આવ્યું છે અને એમની સાથે ઘણો સમય વિતાવ્યો પછી લગ્ન કર્યા. ગીતા બસરા અને હરભજન સિંહ ની એક નાની પુત્રી પણ છે જે ઘણી રમતિયાળ અને માસૂમ છે. આની સાથે જ ક્રિકેટર્સ ને ઘણીવાર એમની સાથે મસ્તી કરતા જોવા માં આવ્યું છે.

Advertisements

 

View this post on Instagram

 

My travel partner .. ❤️

A post shared by Geeta Basra (@geetabasra) on

એક પુત્રી ની માતા બન્યા પછી પણ ગીતા બસરા ની સુંદરતા માં કોઈ કમી નથી. હરભજન સિંહ એમની સુંદરતા ના દીવાના હતા અને એના પછી એમનો અફેર ચાલ્યો. ગીતા બસરા ને હરભજન ની સાથે પોતાનું ભવિષ્ય સેફ લાગ્યું તેમણે કરિયર છોડી ને લગ્ન કરવા નો નિર્ણય લઈ લીધો. એમ તો ગીતા નું કરિયર પણ કંઈ ખાસ ચાલી નહોતું રહ્યું તો એમણે લગ્ન કરવું જ યોગ્ય સમજયું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

આખું ગૂગલ સર્ચ કર્યા પછી પણ તમને નહીં મળે બોલિવૂડ સ્ટાર્સ ના આવા ફોટા

આ શાક નો જ્યુસ પીવા થી સાફ થાય છે લીવર માં જમા થયેલી ગંદકી, આવી રીતે બનાવો આ ચમત્કારી ડ્રિંક