in

ગણેશજી ના આ 3 ઉપાય દરેક મુશ્કેલી ને ઝડપ થી દૂર કરી દેશે દૂર, જાણો કરવા ની યોગ્ય રીત

ગણેશજી ની પાસે ઘણી બધી શક્તિઓ હોય છે. આ શક્તિ તમારા દુઃખ ને પલભર માં દૂર કરી શકે છે. જોકે ગણેશજી ની કૃપા મેળવવું એટલું સરળ નથી. જો તમને એમનો આશીર્વાદ જોઈએ તો કંઈક કામ કરવું પડે છે. આજે અમે તમને ત્રણ એવા ઉપાય બતાવવા જઈ રહ્યા છે તમારા જીવન ની લગભગ દરેક પ્રકાર ની સમસ્યાઓ નો અંત કરી દેશે. એમને કર્યા પછી તમે પોતાના જીવન માં ઘણા સારા બદલાવ જોશો. ચાલો કોઈપણ પ્રકાર ની વાર કર્યા વગર જાણીએ તમારે શું કરવું પડશે.

પહેલો ઉપાય – મનોકામના પૂર્તિ માટે

Advertisements

તમારા મન માં કોઈ ઈચ્છા છે તેને તમે પૂરી થતાં જોવા માંગો છો તો આ ઉપાય તમારા માટે છે. આ ઉપાય ની અંતર્ગત તમે બુધવાર ના દિવસે ગણેશજી ને ઘી નો દીવો પ્રગટાવો. એના પછી ગણેશજી ની આરતી કરો. હવે ગણેશજી ના ચરણો માં ગલગોટા ના ફૂલ અર્પણ કરો. આ ફૂલ ને ગણેશજી ની પાસે 24 કલાક રહેવા દો. હવે આ ફૂલ ને પાણી ની ડોલ માં ડૂબાળી એનાથી પોતાના શરીર પર પાણી નો છંટકાવ કરો. આ સમયે તમારે પોતાની મનોકામના વિષે મન માં વિચારવા નું છે. આના પછી આ ફૂલ ને પીપળા ના વૃક્ષ નીચે દાટી દો. આવું સતત 3 બુધવાર સુધી કરો. તમારી દરેક ઈચ્છા જલ્દી પૂરી થઈ જશે.

બીજો ઉપાય – મુશ્કેલી ને દૂર કરવા માટે

જો તમે કોઈ મુશ્કેલી અથવા દુઃખ થી પીડિત છો તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો આ ઉપાય તમારા માટે છે. આ ઉપાય ને કરવા માટે તમે એક પૂજા નો દોરો લો. આ દોરા ને ત્રણ બરાબર ના ભાગ માં કાપી લો. હવે બધા ભાગ ને ગણેશજી ના ચરણો માં મુકો અને એનું પૂજન કરો. એના પછી ગણેશજી ને પોતાની મુશ્કેલી બતાવો અને દુઃખ દૂર કરવા ની વિનંતી કરો. આના પછી પહેલો દોરો પોતાના હાથ પર બાંધો. જો આ ઉપાય કોઈ બીજા ની મુશ્કેલી દૂર કરવા માટે કરી રહ્યા છો તો દોરો એના હાથ પર બાંધો. બીજા દોરા ને તમે કોઈ ગણેશ મંદિર માં જઈ ને મૂકી દો અથવા ક્યાંક બાંધી દો. જ્યારે ત્રીજા દોરા ને તમે કેળા ના વૃક્ષ અથવા છોડ પર બાંધો. આ ઉપાય તમારા જીવન ની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

Advertisements

ત્રીજો ઉપાય – સારા ભાગ્ય માટે

તમે પોતાના ભાગ્ય ને સારું અને પ્રબળ બનાવવા માંગો છો તો આ ઉપાય તમારા કામ નો છે. સૌથી પહેલાં તમે ઘર માં મોદક નો પ્રસાદ બનાવો. ઘરે નથી બનાવી શકતા તો બજાર થી પણ લઈ શકો છો. હવે આ મોદક ને ગણપતિ બાપા ની સામે ભોગ ના રૂપ માં મૂકો. એના પછી ગણેશ ભગવાન નું પૂજન તેમજ આરતી કરો. હવે સૌથી પહેલા મોદક નો પ્રસાદ કોઈ પ્રાણી જેમ કે ગાય, વાંદરા અથવા હાથી ને ખવડાવો. એના પછી બીજો પ્રસાદ એ વ્યક્તિ ગ્રહણ કરે જેને પોતાનો ભાગ્ય ચમકાવવા નું છે. આ મોદક ખાયા પછી તમારું વ્રત શરૂ થઈ જશે. એટલે કે એ દિવસે અન્ન નું સેવન નહીં કરો. માત્ર પાણી અને ફળ ખાઈ શકો છો. આ ઉપાય તમારા ફૂટેલા ભાગ્ય ને ચમકાવી દેશે.

જો તમને ઉપર ના ઉપાય પસંદ આવ્યા હોય તો એને બીજા ની સાથે શેર કરો, જેથી બધા એનો લાભ લઇ શકે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ગર્લફ્રેન્ડ સાથે લિવઈનમાં રહેવા લાગ્યા સુશાંત સિંહ રાજપૂત, ઘરેથી લીધા બિસ્તરાંપોટલાં

આખું ગૂગલ સર્ચ કર્યા પછી પણ તમને નહીં મળે બોલિવૂડ સ્ટાર્સ ના આવા ફોટા