in

જો ઘરમાં પૈસા નથી બચતા તો ગણેશ ચતુર્થીના કરો આ ઉપાય, દૂર થઇ જશે બધી જ પરેશાની

2 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલુ થઈને 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમયે ગણપતિની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે. તો જો તમારા જીવનમાં કોઈ કષ્ટ છે જેમ કે સારો પગાર હોવા છતાં પણ ઘરમાં પૈસાની તંગી રહે છે તો આ સરળ ઉપાયોથી તમારી સમસ્યા દૂર થઇ શકે છે.

Advertisements

ગણેશજીને સિંદૂર ખુબ જ પ્રિય હોય છે. એમની પૂજા કરતી વખતે આ ખાસ મંત્રનો ઉચ્ચારણ ચોક્કસ કરવો. મંત્ર છે-‘ ‘सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम्। शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम्॥ ओम गं गणपतये नमः’ । ધ્યાન રાખવું કે આ મંત્ર બોલતી વખતે તમારે ગણેશજીના માથે સિંદૂર લગાવવાનું છે. મંત્ર બોલ્યા પછી એ જ સિંદૂર તમારા માથા પર પણ લગાવી લેવું.

જો તમે પૈસાની સમસ્યા દુર કરવા ઈચ્છો છો તો ગણપતિને શમીના થોડા પાન ચડાવવા. એ સિવાય આર્થિક સમસ્યા દૂર કરવા માટે બાપ્પાને દુર્વા, તલના લાડું , ગાયના શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવવો યાદ રાખવું કે દુર્વા ગણેશજીના મસ્તક પર રાખવાની છે અને એમના ચરણોમાં નહિ.

Advertisements

જો તમે તમારા માટે ગણેશજી પાસેથી સુખની કામના કરવા ઈચ્છો છો તો ‘इदं अक्षतम् ऊं गं गणपतये नमः’ મંત્ર બોલતા બોલતા બાપ્પાને ચોખા ચડાવવા. શ્રી ગણાધિપતયે નમઃ મંત્રનો જાપ કરવાથી તમારા પ્રમોશનના યોગ બનશે.

Advertisements

ગણેશ મંદિરમાં શુદ્ધ દેશી ઘી નો દીવો કરવો. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાથી તમારી દરેક સમસ્યાનો અંત આવે છે. આ પાઠમાં કહેવાયું છે કે જે વ્યક્તિ બાપ્પાને મોદકનો ભોગ લગાવે છે , એનું ક્યારેય અમંગળ નથી થતું.

ટિપ્પણી
Advertisements

સામે આવી અમીષા પટેલ ના કાર એકસીડન્ટ ની સંપૂર્ણ સચ્ચાઈ, હેરાન કરી શકે છે તમને આ ખબર

ઈન્ટીમેટ સીન કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી આ 4 ટીવી એક્ટ્રેસ, વચ્ચે રોકવી પડી હતી શૂટિંગ