in

ગણેશ ચતુર્થી સાથે જોડાયેલી 15 રોચક વાતો અને 15 શાનદાર તસવીરો

1. ભાદરવાની શુકલ પક્ષની ચતુર્થીના ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. ગણેશ પુરાણ પ્રમાણે આ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો.

Advertisements

2. ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર છે. અહીંયા 10 દિવસો સુધી ગણેશ મહોત્સવ મનાવવામાં આવે છે.

3. ભગવાન ગણેશ એવા દેવતા છે જે ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે ફળ આપે છે.

Advertisements

4. ગણેશ ચતુર્થીની પૂજા કરવાથી વ્યક્તિના 21 પ્રકારના દુઃખોનો નાશ થાય છે.

Advertisements

5. ભગવાન ગણેશને દુર્વા ઘણી જ પ્રિય હોય છે, દુર્વા ચડાવવાથી દરેકની મનોકામના પૂરી થાય છે.

6. ભગવાન ગણેશનું વાહન ઉંદર છે અને બેઠા રહેવાની એમની ટેવ છે.

Advertisements

7. કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલી પૂજા ભગવાન ગણેશજીની જ થાય છે.

Advertisements

8. ચતુર્થી તિથિ , સ્વસ્તિકનું ચિન્હ ,મોદક અને લાલ રંગના ફૂલ એમને ખુબજ પ્રિય હોય છે.

9. પૂર્વની દિશા અને લેખનમાં ભગવાન ગણેશને ઘણો રસ હોય છે.

Advertisements

10. મનોકામનાઓ પૂર્તિ ભગવાન ગણેશ એકદમ જલ્દી કરે છે.

Advertisements

11. ગણોના સ્વામી હોવાને કારણે એમનું નામ ગણપતિ છે.

12. જ્યોતિષમાં ગણેશ કેતુના દેવતા માનવામાં આવે છે.

 

13. ગણેશજીના 12 પ્રમુખ નામ છે , સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક , લંબોદર, વિકટ, વિઘ્નનાશ, વિનાયક, ધૂમ્રકેતુ , ગણાધ્યક્ષ,ભાલચંદ્ર, ગજાનન.

14. ગણેશજીના પિતા – ભગવાન શંકર, માતા – ભગવતી પાર્વતી, ભાઈ – શ્રી કાર્તિકેય (મોટા ભાઈ), બહેન – અશોકસુંદરી , પત્ની – રિદ્ધિ અને સિદ્ધિ, પુત્ર -લાભ અને શુભ.

15. ગણેશ ચતુર્થી ઉત્સવ શિવજીના સમયમાં એક સાર્વજનિક સમારોહના રૂપમાં મનાવવામાં આવતો હતો.

ટિપ્પણી
Advertisements

સૌથી વધારે ફીસ લેવાવાળી આ એક્ટ્રેસનો કપૂર ખાનદાન સાથે હતો સંબંધ , છેલ્લા સમયે એકલા વિતાવ્યું હતું જીવન

સામે આવી અમીષા પટેલ ના કાર એકસીડન્ટ ની સંપૂર્ણ સચ્ચાઈ, હેરાન કરી શકે છે તમને આ ખબર