in

ક્યારેક દેખાયો ધોની નો રૌદ્ર સ્વરૂપ તો ક્યારેક અમ્પાયરે મારી લાત, આ છે IPL 2019 ના પાંચ સૌથી મોટા વિવાદ

29 માર્ચ થી શરૂ થવા વાળા IPL ને 15 એપ્રિલ સુધી કેન્સલ કરી દેવા માં આવ્યું છે. આ સમયે આખું વિશ્વ કોરોના ના સંકટ માંથી બહાર આવવા નો પ્રયત્ન માં લાગેલું છે. સામાન્ય સ્થિતિ થયા પછી દુનિયા ની આ સૌથી મોટી અને મોંઘી ક્રિકેટ લીગ ના ભવિષ્ય ના વિશે ખબર પડશે. આવા સમય માં જ્યારે આખા ભારત માં લોકડાઉન છે, લોકો ઘર માં છે તો અમે તમને IPL પાછલા સીઝન ને યાદ કરાવવા નો પ્રયત્ન કરીએ. આજ ના લેખ માં તમારી સામે રજુ છે IPL 2019 ના પાંચ સૌથી મોટા વિવાદ. . . .

विराट कोहली और अंपायर लॉन्ग के बीच बहस

IPL નો 12 મું સિઝન ઈતિહાસ માં ખરાબ એમ્પાયર અને ખેલાડીઓ ના વિવાદ માટે યાદ કરવા માં આવ્યો. ધોની, કોહલી અને અશ્વિન જેવા મોટા મોટા સ્ટાર્સ કલંકિત થયા. એવા ઘણા અવસર આવ્યા, જ્યારે ખેલાડી અને અમ્પાયર્સ ની વચ્ચે બોલા બાલી જોવા મળી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર એક મેચ ના સમયે બેંગ્લોર ના કેપ્ટન વિરાટ કોહલી અને એમ્પાયર લોંગ ની વચ્ચે બોલાચાલી થઇ. મીડિયા રિપોર્ટ ની માનીએ તો આના પછી ગુસ્સા થી એમ્પાયર લોંગ એ દરવાજા ને લાત મારી ને તોડી દીધું હતું.

આ પહેલો અવસર ન હતો જ્યારે અમ્પાયર દ્વારા આવો વિવાદિત નિર્ણય લેવા માં આવ્યો. આનાથી પહેલા આ સિઝન માં બેંગલોર અને મુંબઈ ની મેચ માં પણ એમ્પાયર એ મલિંગા નો નોબોલ જોઈ નહોતી. આના પછી પણ વિરાટ આગ બબુલા થઈ ગયા હતા. આ મેચ માં બેંગલોરે હાર નો સામનો કરવો પડ્યો હતો. એમ્પાયર ની આ ભૂલ ને લઈ ને પોતે મુંબઈ ઇંડિયન ના કેપ્ટન રોહિત શર્મા એ અવાજ ઉઠાવી હતી.

धोनी-अंपायर

ચેન્નાઈ ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર પણ આચાર સંહિતા નો ઉલ્લંઘન કરવા માટે દંડ લગાવવા માં આવ્યો હતો. મેદાન ની વચ્ચે જઈ ને એમ્પાયર થી ઝઘડો કરવા પર ધોની પર કાર્યવાહી કરતા અધિકારીઓ એ મેચ ફી માં 50% દંડ લગાવ્યું હતું. ધોની અમ્પાયર ના એક નિર્ણય થી ગુસ્સે થઈ ને ડગઆઉટ થી સીધા મેદાન પર અમ્પાયર થી લડવા પહોંચી ગયા હતા.

રાજસ્થાન ના વિરુદ્ધ એક મેચ માં અશ્વિન દ્વારા બોલ ફેંકવા ની પહેલા જ નોન સ્ટ્રાઈક પર ઊભેલા રાજસ્થાન ના બેટ્સમેન જોસ બટલર જે ક્રિસ ની બહાર નીકળી ગયા હતા, જેના પછી અશ્વિને નોન સ્ટ્રાઈકર ની વિકેટ પાડી ને એમને આઉટ કરી દીધું હતું. અશ્વિન નો આ રન આઉટ ઘણા લોકો એ યોગ્ય બતાવ્યો તો ઘણા લોકો અશ્વિન પર ઘણી ભડાસ કાઢી.

sourav ganguly

હાલ ના BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર ભારતીય ક્રિકેટ બોર્ડ ના જ લોકપાલ ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) ડીકે જૈન એ આંગળી ઉઠાવી હતી. હિત ના ટકરાવ ની ફરિયાદ માં એવું કહેવા માં આવ્યું કે 12 એપ્રિલ એ દિલ્હી ના ઈડન ગાર્ડન માં રમાવા વાળી મેચ માં મહેમાન ટીમ ના સલાહકાર ની ભૂમિકા નિભાવશે, જ્યારે એ બંગાળ ક્રિકેટ સંઘ ના અધ્યક્ષ પણ છે. જો કે આ બાબત માં નિર્ણય ગાંગુલી ના પક્ષ માં સંભળાવવા માં આવ્યો હતો.

ટિપ્પણી

કોરોના ના કારણે બજાર હતું બંધ, તો આ નવા કપલ એ આવી રીતે કરાવ્યું પોતાનો પ્રી-વેડિંગ શૂટ

ધન થી લઈ ને પારિવારિક સમસ્યાઓ થશે દૂર, શિવજી ની કૃપા થી આ 4 રાશિઓ ને નોકરી માં મળશે લાભ