in

ક્યારેક નિર્માતાઓ ની પહેલી પસંદ હતા આ અભિનેતા, પાગલખાના માં વિતાવ્યો કેટલોક સમય હવે 9 વર્ષો થી છે લાપતા

રાજ કિરણ 70 અને 80 ના દશક નું એક ઓળખીતું નામ છે. રાજ કિરણ એ ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે. રાજ કિરણ એ પોતાના ફિલ્મી કરિયર માં “કર્ઝ”, “ઘર હો તો એસા”, “તેરી મહેરબાનીયા”, “બસેરા” અને “બુલંદી” જેવી ફિલ્મો માં કામ કર્યું છે. જુના અભિનેતા ની વાત કરવા માં આવે તો રાજ કિરણ ની વાત જરૂર આવે છે. રાજ કિરણ ના અભિનય ના પ્રશંસક આજે પણ એમને યાદ કરે છે. અહીંયા સુધી કે એમના મૃત્યુ થી જોડાયેલી ખબર પર સર્ચ કરવા માં આવે છે. પરંતુ અમે તમને બતાવી દઈએ કે રાજ કિરણ આજકાલ અમેરિકા ના ટેક્સાસ મા રહે છે. અમેરિકા માં રાજ કિરણ પોતાના પરિવાર ની સાથે નથી રહેતા કારણ કે ઘણા સમય પહેલાં રાજ કિરણ ના પરિવાર એ એમનો સાથ છોડી દીધો હતો. આજકાલ માનસિક બીમારી વાળા લોકો માટે બનાવવા માં આવેલા ઘર માં રહે છે અને પોતાનો ખર્ચો પોતે ઉઠાવી રહ્યા છે.

Advertisements

રાજ કિરણ નો આખું નામ રાજ કિરણ મહેતાની છે. ઇન્ડિયા માં પ્રશંસક એમને ઘણા વર્ષો થી ખોવાયેલા માને છે. કારણ કે એમના વિશે કોઈ ની પાસે કોઈ જાણકારી નથી. વર્ષ 2011 માં આવેલી ફિલ્મ ” કર્ઝ” માં રાજ કિરણ ની સાથે ઋષિ કપૂર મુખ્ય ભૂમિકા માં હતા. જ્યારે ઋષિ કપૂર રાજ કિરણ ના ભાઈ ગોવિંદ મહેતાની થી મળ્યા ત્યારે એમને ખબર પડી કે રાજ કિરણ પાછલા 10 વર્ષો થી અમેરિકા ના એટલાન્ટા શહેર ના એક પાગલખાના માં રહે છે. રાજ કિરણ ના ભાઈ એ બતાવ્યું કે રાજ ની ફેમીલી એ એમનો સાથ છોડી દીધો. જેના કારણે એ ડિપ્રેશન માં ચાલ્યા ગયા અને ધીમે ધીમે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા.

આની પહેલા અભિનેત્રી દીપ્તિ નવલ એ રાજ કિરણ ને અમેરિકા માં ટેક્સી ચલાવતા પણ જોયો હતો. ત્યાંજ રાજ કિરણ ની પત્ની અને પુત્રી નું કહેવું છે કે ઋષિ કપૂર ની વાત માં કોઈપણ સચ્ચાઇ નથી. રાજ કિરણ ની પુત્રી ના પ્રમાણે એમના પિતા 9 વર્ષ પેહલા ખોવાઈ ગયા છે જેની FIR પોલીસ સ્ટેશન માં નોંધાવવા માં આવી હતી. પ્રાઇવેટ ડિટેક્ટિવ રાજ કિરણ ને શોધી રહ્યા છે. રાજ કિરણ ટેલિવિઝન પર છેલ્લી વાર શેખર સુમન ના સીરીયલ “રિપોર્ટર” માં દેખાયા હતા. જયારે રાજ કિરણ ફિલ્મો માં અભિનય કરતા હતા તો એમને બધા લોકો પૂછતા હતા. પરંતુ જ્યાર થી ફિલ્મો માં કામ કરવા નું બંધ કર્યું હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના બધા લોકો એ રાજ કિરણ ને પોતાના જીવન થી બહાર કરી દીધો.

Advertisements

ઘણા લોકો ને એવું લાગે છે કે ભલે રાજ કિરણ ફિલ્મો માં કામ કરવા નું છોડી દીધું હતું પરંતુ એમની પાસે ઘણા બધા પૈસા હતા, પરંતુ પોલિસ અને પાગલપન ની બિમારી ના કારણે એમના બધા પૈસા ખર્ચ થઈ ગયા. આ ઘણા દુઃખ ની વાત છે કે 70 અને 80 ના દશક ના સુપરસ્ટાર અભિનેતા ને કોઈ આ રીતે ભુલી ને પોતાના દિલ થી કાઢે. આજ ના સમય માં એમના ચાહવા વાળા એવા પણ છે જે આજે પણ એમની જૂની ફિલ્મો જોઇ ને એમને યાદ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

આ મુખ્યમંત્રી ની પત્ની છે ઘણી સુંદર એક્ટ્રેસ, એમના થી ઉંમર માં છે 27 વર્ષ નાની

બે વાર પોતાની પત્ની થી વિશ્વાસઘાત કરતા પકડાઈ ગયા હતા સોનાક્ષી ના પપ્પા, લગ્ન પછી હતું આ હિરોઈન થી અફેર