in

ગરમા ગરમ ટોમેટો સૂપ હવે હોટલ જેવો જ બનાવો ઘરે, ઠંડીમાં પીવાની પડી જશે મજા

તમે વિવિધ વખત હોટલમાં જમવા ગયા છો ત્યારે તમે અવશ્ય પહેલા સૂપ મંગાવો છો એમાં પણ ખાસ કરીને ટોમેટો સૂપ મોટાભાગના લોકોનું ફેવરિટ હોય છે તો આજે અમે તમારા માટે ટોમેટો સૂપની રેસિપી લઇને આવી રહ્યા છીએ. જે બનાવવામાં એકદમ સહેલું અને સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને તમે શિયાળામાં ગરમા ગરમ ટોમેટો સૂપ ઘરે જ બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવી શકાય છે ટોમેટો સૂપ…

સામગ્રી

5 નંગ – પાકા લાલ ટામેટા

Advertisements

Image result for tomato
6 નંગ – લસણની કળી

Image result for lasan
1/2 નંગ – બીટ સમારેલું

Image result for beet
1 નંગ – ડુંગળી, સમારેલી

Advertisements

Image result for onion
1/2 ચમચી – તેલ

Image result for oil
1/2 ચમચી – ઝીણું સમારેલું લસણ

1 ચમચી – મરી પાવડર

Advertisements

Image result for black paper chilli
1 ચમચી – ખાંડ

Image result for sugar
1/2 ચમચી – લાલ મરચું પાવડર

Image result for red chilli powder

Advertisements

સ્વાદાનુસાર – મીઠું

Image result for salt

બનાવવાની રીત

સૌથી પહેલા ટામેટાને ધોઇને તેને સમારી લો તે પછી ડુંગરીને મોટા ટુકડામાં સમારી લો. હવે એક ગ્લાસ પાણીમાં ટામેટા, લસણ બીટ અને ડુંગળીને 2 સીટી વગાડીને બાફી લો. હવે કુકરને ઠંડુ કરીને મિક્સરમાં ટામેટાની પ્યોરી બનાવી લો. હવે તેને ગરણીથી ગાળી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી લો તેમા ઝીણું સમારેલું લસણ સાંતળી લો. હવે તેમા ટામેટાની પ્યોરી ઉમેરીને લો. તે બાદ તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરી લો. સૂપ ઉકળે એઠલે ચેમા મરી પાવડર અને મીઠું ઉમેરી લો. હવે તેમા લાલ મરચું પાવડર ઉમેરીને 5 મિનિટ હલાવી લો. ત્યાર પછી ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ ટામેટાનું સૂપ..

Advertisements
ટિપ્પણી
Advertisements

લગ્ન ની પહેલી એનિવર્સરી મનાવશે નિક પ્રિયંકા, આ રસપ્રદ કિસ્સા થી તમે પણ હશો અજાણ

OMG : હીરોઈનને લીવ ઇન રિલેશનમાં રહેતા બોયફ્રન્ડની એસિડ છાંટી બાળી નાખવાની ધમકી