in

નહીં રહે હવે વાયુની તકલીફ, શિયાળામાં આ રીતે ઘરે જ બનાવો ખાસ આદુ પાક અને કરો સેવન

આદુનો ખાસ કરીને ઉપયોગ આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આદું શરીરની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયક હોય છે. દરરોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર જમવાથી વાયુનો નાશ થાય છે. તો આજે અમે તમારા માટે આદુંની એક અનોખી વાનગી લઇને આવ્યા છીએ. જેને તમે શિયાળામાં પર્યાસ કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી અને હેલ્ધી આદું પાક..

 

Advertisements

બનાવવાની રીત

 

આદુંને એક વખત છોલી-ધોઈને એકદમ ઝીણું સમારી લેવું. એક નાના વાસણમાં ઘી મૂકી આદુંને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું. ત્યારપછી તેમાં ગોળ નાખવો. ગોળ ઓગળીને પરપોટા થવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લેવું. તેમાં સમારેલાં કાજુ, બદામ નાખી ભેળવી લેવું. તેને ઠારીને ચોસલાં અથવા લાડુ વાળી લેવી. તૈયાર છે આદું પાક..

Advertisements
ટિપ્પણી
Advertisements

ફક્ત સાત જ દિવસમાં થઈ જશે આંખ નીચેના કાળા ડાઘ, મુલતાની માટી જોડે ઉમેરી લા એક વસ્તુ

વાનખેડે સ્ટેડિયમમાં વિરાટે રેકોર્ડ બનાવ્યો તેની પાછળ આ છે મોટું રહસ્ય