પગ નો આકાર ખોલે છે દરેક માણસ અને સ્ત્રી ના રહસ્ય, આવી રીતે જાણો કોઈની પણ ખાસ વાતો

Please log in or register to like posts.
News

પગ નો આકાર સ્ત્રી અને પુરુષનો રાજ ખોલે છે. આમ જાણો તેની ખાસ વાતો તમને જાણી ને થોડી હેરાની થસે કે આ સાચું છે કે લોકો ના અલગ અલગ પગ નો આકાર એવી વ્યક્તિ ના ચરિત્ર અને વ્યક્તિત્વ માં ઘણુંબધું જાણવા મળે છે.અપને આવા વ્યક્તિ ને જોયા હશે કે જે હાથ જોય ને ભવિસ્ય બતાવે છે. પરંતુ સુ તમે જાણો છો કે શરીર ના અંગોને જોય ને કોઈપણ વ્યક્તિ નું ભવિસ્ય બતાવાય છે. પરંતુ સુ તમે જાણો છો કે શરીર ના અંગને જોય ને કોઈપણ નો સ્વભાવ જાણવામાં આવે છે જ્યોતિસ અંતરગત શરીર ના અંગો અને લક્ષણો ને જોઈને કોઈપણ નું વ્યક્તિવ જાણવાની વિધિ ને સામુદ્રિક શાસ્ત્ર કહેવામાં આવે છે. સામુદ્રિક વિદ્યામાં મનુષ્ય ના માથે થઈ લાય ને પગ સુધીના બધા અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. સરિસ ના અંગોની બનાવટ આકાર અને રંગ થી કોઈપણ નું રહસ્ય જાણવામાં આવે છે સામુદ્રિક વિદ્યા સુવાય ગરુડ પુરાણ અને ભવિસ્ય પુરાણ માં પણ સ્ત્રી અને પુરુસ ના અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે.

1. સ્ક્વેયર ફૂટ

સ્ક્વેયર ફૂટ એટલે પગ નો મતલબ બધી અગળીયો ની લંબાઈ સરખી હોય છે. જે વ્યક્તિના પગ ની બધી અગળીયો સરખી હોય એ વધારે શાંત અને સમજદાર સ્વભાવ હોય છે. એવા વ્યક્તિ કોઈ નિર્ણય જલ્દીથી નય પરંતુ સમજી અને વિચારી ને લ્યે છે.

2. ગ્રીક ફૂટ.

ગ્રીક ફૂટ એટલે પગ નો અર્થ અંગુઠો ની બાજુવાળી અગળી અંગુઠા થઈ મોટી હોય છે. એવા પગ વાળા લોકો વધારે રચનાત્મક હોય છે એવા લોકો ના પૈસા એક ખેલ , આર્ટિસ્ટ અથવા જાહેરવક્તા હોય છે. આવા લોકો કોઈ પણ ચુનોતી નો સામનો કરવા સક્ષમ હોય છે.

3.રોમન ફૂટ

રોમન પગ નો અર્થ એના પછી બે આગલી નો આકાર એકસરખો હોય છે. જો કોઈ નો પગ આવા આકાર નો હોય તો તે વધારે મિલન સર હોય છે આવા લોકો બધા સાથે હળીમળીને રહેવાનું પસંદ કરે છે

4. સ્ટેચ્ડ પગ

સ્ટેચ્ડ પગ આ પ્રકારના પગમાં અંગુઠા સૌથી મોટા અને છેલ્લી સૌથી નાની હોય છે. આ પ્રકાર ના પગમાં આંગળીનો આકાર ઘટતાં ક્રમમાં હોય છે. આ પ્રકારના લોકો શાંત હોય છે. તેને કોઈ સાથે વાટ કરવી પસંદ હોતી નથી. આવા લોકો હંમેશા એકલું રહેવાની પસંદ કરે છે.

5. પગની સૌથી નાની આંગળી.

જે વ્યક્તિની નાની અગળી પગથી થોડી નીકળતી હોય તો તે બધું કામ પોતાની મરજીથી કરે છે.

6. ત્રીજી આંગળી વાંકી

એવું વ્યક્તિ જેની આંગળી થોડી વાંકી કોઈ તેન પોતાનું કામ પ્લાન થઈ કરે છે. એવું વ્યક્તિ કોઈપણ કામ કરવા પહેલા યોજના બનાવે છે.

7. ત્રીજી આંગળી વચ્ચે જગ્યા

એવું વ્યક્તિ કે જેની બીજી અને ત્રીજી આંગળી વચ્ચે જગ્યા હોય તો તે હંમેશા પોતાને પરેશાનીથી દુર રાખે છે.પરંતુ 1એક વાર કોઈ સાથે જોડાઈ જાય તો પરેશાની થાય છે.

8. પાતળો પગ

એવું વ્યક્તિ કે જેના પગ પાતળા હોય તે હંમેશા એકલું રહેવું પસંદ કરે છે તે બીજા કોઈની અપેક્ષા પ્રભાવ સલી રીતે સમજે અને તે કામ કરવા મારે પ્રોતસહિત કરી શકે છે. પરંતુ આવા આકર ના પગ વળી વ્યક્તિ એક વાર નારાજ થાય જાય પછી તેને માનવાનું અને સમજવાનું મુશ્કેલ થાય જાય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.