ફેવરિટ કલર દર્શાવે છે પર્સનાલિટી, શું છે તમારો ફેવરિટ કલર ?

Please log in or register to like posts.
News

તમારો ફેવરિટ કલર જ દર્શાવશે કે તમારી પર્સનાલિટી શું છે અને તમારો સ્વભાવ કેવી રીતે અન્ય કરતા અલગ છે.

રંગોનું આપણી લાઈફમાં ઘણું મહત્વ છે. આપણે કેવું વિચારીએ છે, આપણો કાર્યવ્યવહાર શું છે અને આપણે કેટલા ઊર્જાવાન છે, આ બધુ આપણને પસંદ રંગો પર પણ નિર્ભર કરે છે. રંગો ઘણી વાર આપણી મનોદશા વ્યક્ત કરવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારી લાઈફમાં થોડી તકલીફ હોય અને તેમાંથી બહાર નીકળવા માંગતા હોવ તો, તમે જ્યાં રહો છો રહો છો ત્યાંનો રંગ બદલીને જૂઓ. જાણો કયા રંગની શું વિશેષતા છે ?

લાલ

લાલ રંગ ઉત્સાહનો રંગ છે અને સફળતાનો પણ. પરંતુ આજકાલ રંગનો અર્થ બદલાઈ ગયો છે. તેને ગુસ્સાના પ્રતિકના અર્થમાં લેવામાં આવે છે.

ભૂરો

ભૂરો રંગ વિશ્વાસ, ઈમાનદારી, શાંતિ અને ધૈર્યનું પ્રતિક છે. ભૂરો રંગ જેને પસંદ આવે છે તે ઘણાં દયાળુ સ્વભાવના હોય છે.

લીલો

જેને લીલો રંગ પસંદ આવે છે તેના મન અને મગજ વચ્ચેનું સંતુલન ઘણું ઓછું હોય છે. આ લોકો કૂલ માઈન્ડેડ હોય છે અને પોતાના પરિવારને પ્રાથમિકતા આપે છે.

પીળો

પીળો રંગ પસંદ કરવાવાળા લોકો થોડાં ડરપોક હોય છે. તેવા લોકો થોડા નિરાશાવાદી હોય છે.

સફેદ

સફેદ રંગ દોસ્તી, શાંતિ અને સ્વતંત્રતાનું પ્રતિક છે. આ રંગ એકતા, સદ્ભાવ અને સમાનતાનું પ્રતિક છે

નારંગી

જેમને રોમાંચ પસંદ હોય છે તેમને આ રંગ ઘણો લોભાવે છે. આ રંગ પસંદ કરવાવાળા લોકો ઘણાં આશાવાદી હોય છે.

કાળો

કાળો રંગ જોવામાં સારો લાગે છે પરંતુ સામાન્ય રીતે લોકો તેને રહસ્યવાદી, નિરાશાવાદી, રૂઢિવાદી લોકો પસંગ કરે છે. તેના અપવાદ પણ છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.