in

જુવાન પુત્ર ના સ્વર્ગવાસ થી ભાવુક થયા પિતા, તેરમાં ઉપર લોકો ને વહેંચ્યા હેલ્મેટ, કારણ આંખો માં આંસુ લાવી દેશે

બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પેહેરવું ઘણું જરૂરી છે. આ જ્ઞાન ની વાતો તમે ઘણીવાર સાંભળ્યું હશે. આપણે આ વસ્તુ ને માનીએ પણ છે. પરંતુ રિયલ લાઇફ માં આવું ઘણા ઓછા લોકો કરે છે. યાતાયાત વિભાગ પણ આ વસ્તુઓ ને લઈ ને ઘણી વાર એડ કરે છે અને લોકો ની વચ્ચે જાગરૂકતા ફેલાવે છે. હેલમેટ ન પહેરવા પર દંડ પણ આપવા માં આવે છે. જોકે લોકો આ બધા છતાં હેલ્મેટ નથી પહેરતા. કેટલાક લોકો જ હેલ્મેટ પહેરે પણ છે તો માત્ર ગણતરી ના ચાર રસ્તા પર ટ્રાફિક પોલિસ થી બચવા માટે, પરંતુ બીજી જગ્યા એ જ્યાં પોલિસ ન હોય ત્યાં ઉતારી દે છે. જો કે ઘણીવાર હેલમેટ ન પહેરવા ની કિંમત તમારે પોતાનો જીવ આપી ને ચૂકવવી પડે છે.

Advertisements

મધ્યપ્રદેશ ના દમોહ જિલ્લા ના તેજગઢ મા રહેવાવાળા વિભાશું દીક્ષિત એટલે કે લકી ને પણ આ ભૂલ ભારે પડી. 20 નવેમ્બરે લકી હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યા હતા. એ સમયે એ ભેંસ થી અથડાઈ ગયા અને પૂર થી નીચે પડ્યા. નીચે પડવા ના કારણે લકી ની મૃત્યુ થઈ ગઈ. જો હેલ્મેટ પહેરી લે તો કદાચ તેનો જીવ બચી શકે. લકી ના માતા પિતા મહેન્દ્ર અને જ્યોતિ દીક્ષિત નું પણ આજ માનવું છે. એમને પણ આ વાત નું દુઃખ છે કે કાશ એ દિવસે એમના પુત્ર એ હેલ્મેટ પહેર્યું હોત તો આજે જીવતો હોત.

આવા માં જ્યારે લકી ના નિધન પછી મંગળવારે એનું તેરમું થયું તો પિતા એ લોકો ને હેલ્મેટ પ્રત્યે જાગૃત કરવા નું નક્કી કરી લીધું, જેથી બીજા કોઈ નો પુત્ર માત્ર આ કારણ થી પોતાનો જીવ ન ગુમાવે. મહેન્દ્ર દીક્ષિતે એટલા માટે પુત્ર ના તેરમાં માં આવેલા લોકો ને હેલ્મેટ વહેંચ્યા. આની સાથે જેમણે લોકો ને આ વાત ની આજીજી કરી કે એ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરે. ત્યાંજ આવેલા બધા લોકો એ મહેન્દ્ર ના કામ ના વખાણ કર્યા. એક પુત્ર ને ગુમાવ્યા પછી સૌથી વધારે દુઃખ પિતા ને થાય છે. આવા દુઃખી સમય માં પણ એમણે લોકો ની વચ્ચે હેલ્મેટ ને લઈ ને જાગરૂકતા ફેલાવવા નું નક્કી કર્યું. એ ઘણી મોટી વાત છે.

Advertisements

ત્યારે સોશિયલ મીડિયા પર જ્યારે લોકો ને આ વાત વિશે ખબર પડી તો લોકો એ પણ એના વખાણ કર્યા. મિત્રો હેલ્મેટ તમારી સુરક્ષા માટે હોય છે. આ વાત ગાંઠ બાંધી લો કે તમે હેલ્મેટ માત્ર એટલા માટે ન પહેરો કે તમને દંડ આપવો પડી શકે છે, પરંતુ એટલા માટે પહેરો કે એનાથી તમારું જીવન સુરક્ષિત રહેવા ના ચાન્સ વધી જાય છે. અમને પૂરો વિશ્વાસ છે કે તમારા માંથી કોઈપણ એવું નહીં ઈચ્છે કે માત્ર હેલમેટ ન પહેરવા ને કારણે તમે પોતાનો જીવ ગુમાવવો. આના પછી વિચારો તમારા પરિવાર વાળા નું શું થશે. એટલા માટે પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવાર માટે તો તમે જરૂર પહેરો. આ જવાબદારી તમારે પોતે સમજવી જોઈએ. આમાં ફાયદો તમારો જ છે. એટલા માટે તમને ફોર્સ કરવા ની જરૂર ન હોવી જોઈએ. જો તમને એક પિતા નું આ કૃત્ય પસંદ આવ્યો હોય તો એને બીજા ની સાથે શેર કરો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

પહેલી જ નજર માં સલમાન ની ભાભી પર ફીદા થયા આ અભિનેતા, લોકો બોલાવે છે સાયકો

કોહલી કેમ ધોની ધોનીની બૂમો સાંભળીને ગુસ્સે થઈ બેઠો, જાણો કારણ