પિતા : એક અદ્ભુત અભિનેતા

Please log in or register to like posts.
News

જેમ લેખના શીર્ષક અનુરૂપ આપણા જીવનમાં એક વ્યક્તિ જે આપણી દરેક ઈચ્છા પૂરી કરવા પરસેવો પાડીને રાત-દી એક કરે છે. ખરેખર આપણે નાના હતા ત્યારે જીદ કરતા અને તરત પૂરી કરતા.જીવન ઘણા તણાવ હોય છતાં પરીવારના સભ્યોને હસાવતા એજ તો છે પિતા. ક્યારેક ગુસ્સો કરતા તો ક્યારેક શિખામણ આપતા અને ક્યારેક વહાલની હેલી વરસાવતા.જેમ ચલચિત્રમાં અભિનેતાના અભિનય બદલાતા હોય છે એ બધા અભિનયો પિતા એક સાથે નિભાવે છે.એમનુ જીવન સંઘર્ષ, પરિશ્રમ, સહનશીલતા, ત્યાગ જેવા ગુણોનું સમન્વય છે. પિતા ખરેખર વાસ્તવિક જીવનના અભિનેતા છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.