ફારુખાબાદ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે 49 બાળકોમાંથી 14 બાળકો માર્યા ગયા હતા

Please log in or register to like posts.
News

એક રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશ ની સરકારી હોસ્પિટલ ના ટોપ મેડિકલ ઑફિસરે જણાવ્યા પ્રમાણે ગયા મહિને oxygen ની અછત ના કારણે 14 થી 49 બાળકો મૃત્યુ પામ્યા હોવાનો મામલો સામે આવેલ છે.

રામ મનોહર લોહિયા હોસ્પિટલ ના મહિલા વિભાગ ના સુપરેટેન્ડેન્ટ ના જણાવ્યા અનુસાર 22 જુલાઈ થી 20 ઓગસ્ટ દરમ્યાન 30 માં થી 14 બાળકો peri natal asphyxia કે જેમાં બાળક ને જનમ્યા પછી તરત જ oxygen ની જસૃર પડતી હોય એવી સ્થિતિ ના કારણે ન્યૂ બોર્ન કેર વિભાગ માં મૃત્યુ પામ્યા હતા .

બીજા 4 બાળકો બીજી કોઈ બીમારી ના કારણે મૃત્યુ પામ્યા હતા . જ્યારે 12 બાળકો સેપ્ટિસેમિઆ અને પ્રિમેચ્યોર બર્થ ના કારણે મૃત્યુ પામ્યા હતા.

નવી દિલ્હી ની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ના ગાયનેકોલોજી અને ઓબસ્ટત્રીશન વિભાગ ના ડો.દીપિકા એ જણાવ્યું કે “ઘણા કારણોસર જન્મતી વખતે બાળકો ને ઓક્સ oxygen ની જરૂર પડતી હોય છે અથવા તો વેન્ટિલેટર પર મુકવા પડે છે. એટલે દરેક હોસ્પિટલ ના લેબર રૂમ માં પૂરતી oxygen ની વ્યવસ્થા emergency માં હોવીજ જોઈએ .

સિટી માજિસ્ટ્રેટે ના રિપોર્ટ આધારિત ઓફિસર્સ એ જણાવ્યું કે આ ઘટના માં હોસ્પિટલ ની બેદરકારી જવાબદાર છે . રાજ્ય સરકારે આ રિપોર્ટ થોડા કલાકો માં “ઉપરછાલું” કહી ને સોમવારે રદ્દ કારી દીધેલો .

આ ઘટના નું કારણ ગોરખપૂર સરકારી હોસ્પિટલ માં બાળકો ની મૃત્યુ ના મામલે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ને દોશી થેરાવતા રાજ્ય ની અર્થવ્યવસ્થા ને જવાબદાર માનવામાં આવી હતી.

લોકલ ઑફિશ્યલ્સ બન્ને ઘટના વચ્ચે અંતર જણાવતા કહ્યું હતું કે ગોરખપૂર માં બાળકો ના મૃત્યુ નું કારણ oxygen ની સપ્લાય માં અડચણ હતું જ્યારે ફારુખાબાદ માં વાળીયો અને માજિસ્ટ્રેટે બન્ને ડોક્ટરો ને અને હોસ્પિટલ સ્ટાફ નેજ દોશી મને છે .

લોકલ ઑફિશ્યલ્સ બન્ને ઘટના વચ્ચે અંતર જણાવતા કહ્યું હતું કે ગોરખપૂર માં બાળકો ના મૃત્યુ નું કારણ oxygen ની સપ્લાય માં અડચણ હતું જ્યારે ફારુખાબાદ માં વાળીયો અને માજિસ્ટ્રેટે બન્ને ડોક્ટરો ને અને હોસ્પિટલ સ્ટાફ નેજ દોશી મને છે .

આ રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલ વ્યવસ્થાપકો અને સ્ટાફ મેમબેરો જ આ ઘટના માટે જવાબદાર છે . ડોક્ટર્સ બોર્ડ પ્રમાણે ફારુખાબાદ ની ઘટના અને ગોરખપૂર ની ઘટના ની ખોટી સરખામણી કરવામાં આવી રહી છે.

ફારુકખાબાદ ના સરકારી હોસ્પિટલ ના ન્યુ બોર્ન કેર યુનિટ માં કાયદાકીય રીતે 4 ડોક્ટરો હોવા જોઈએ જ્યારે 1જ ડૉક્ટર કાર્યરત છે.

સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે બાળકો ને asphyxia પાછળ ઘાના કારણો હોય શકે. માતા ના ગર્ભ માજ બાળક asphyxia થી પીડિત હોય એવું બને .

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.