in

પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીને ખેડૂતોએ લોહીથી લખ્યો પત્ર, કારણ જાણીને દંગ રહી જશો

જેતપુરના દેવકી ગાલોલ ગામના ખેડૂતોએ લોહીથી પીએમ નરેન્દ્ર મોદી તથા ગુજરાતના સીએમ વિજય રૂપાણીને ટપાલ લખેલ છે. જેમાં જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ETCO દ્વારા બળજબરીથી ખેડૂતોના ખેતરમાં વિજપલો ઉભા કરી રહ્યાં છે. જેના વિરોધમાં અહીં ના ખેડૂતોએ લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટપાલ લખેલ છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/Jetpur-sandesh-3.jpg?w=662&ssl=1

Advertisements

તે ઉપરાંત આ બાબતે થોડા દિવસ પહેલા ખેડૂતો દ્વારા જમીનમાં પ્રતીક સમાધિ લેવા તથા મામલતદાર સાથેના લોકોને આવેદન આપવામાં આવ્યું હતું. આમ છતાં GETCO એ કોઈ પણ જાતનું ધ્યાન નહિ આપીને ખેડૂતોના ખેતરમાં બળજબરીથી વિજપોલ ઉભાકરવામાં આવી રહ્યાં છે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/Jetpur-sandesh-2.jpg?w=662&ssl=1

જાણવા મળ્યું છે કે GETCO દ્વારા બળજબરીથી કામ કરવામાં આવતા ખેડૂતો નારાજ થયા હતા. અને આજે આ જમીન બચાવવા માટે પોતાના લોહીથી ખેતરેમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટપાલ લખીને ન્યાયની માંગણી કરી છે. તેમજ યોગ્ય વળતરની માંગ કરી છે. તથા આ ખેડૂતો સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત પણ કરવામાં આવી છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

જો ઘરમાં આ સ્થાને અને દિશામાં રાખશો કાચબાની મૂર્તિ, તો ઘરમાં થશે પૈસાનો વરસાદ

બુર્જ ખલીફા ને હવે ભૂલી જાઓ, 2020 માં બની જશે વિશ્વી સૌથી મોટી ઇમારત, લાદેન સાથે સીધું જોડા