in

જાણો અમદાવાદમાં આટલી જગ્યાઓએ મળતી પ્રખ્યાત ખાવાની વસ્તુઓ વિષે, જ્યાં થાય છે ગજબની પડાપડી

ખબર છે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ ખાવાની વસ્તુઓ વખણાય છે ? જાણીયે અમદાવાદના ખૂણે-ખાંચરે કઈ કઈ ખાવાની વસ્તુઓ મળે છે….  ઋતુરાજના મસ્કાબન-ચા , શંભૂની કોફી દાસના ખમણ-સેવખમણી, ઑનેસ્ટના ભાજી-પાંવ ,મણીનગરના માસીની પાણીપૂરી, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા, લકીના મસ્કાબન, જનતાનો કોકો

Advertisements

ન્યુ ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, ચારભૂજાની સેન્ડવીચ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, લક્ષ્મીના ગાંઠિયા, શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, કર્ણાવતીની દાબેલી, ગીતાની સમોસા-કચોરી

દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, જુના શેર-બજારનું ચવાણું, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવીચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિની ભાજી પાંવ, યુનિવર્સિટીના ઢોંસા, જશુબેનના પિઝા

Advertisements

હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ અને ચા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાજોર, ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ

જયભવાનીના વડાપાંવ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, પાંચ કૂવાની ફૂલવડી, સી.જી. રોડ પર આર.કે.ની ભાજી પાંવ, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ

Advertisements

રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ

Advertisements

જો હવે તમે પણ અમદાવાદ જવાના હોય અથવા તો અમદાવાદમાં જ રહેતા હોય અને આ જગ્યાઓ વિષે ના જાણતા હોવ તો તમારા માટે આ યાદી ખાસ તૈયાર.કરેલ છે.

ટિપ્પણી
Advertisements

9 નવેંબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

દેવદિવાળી પર ફક્ત આ કાર્યો કરો , જેનાથી મળશે જન્મોના પાપોમાંથી મુક્તિ