in

માત્ર જૉન નહીં આ સ્ટાર્સ ને પણ છે મોંઘી બાઇક નો શોખ, વિવેક ની બાઇક ની કિંમત સાંભળી ને ચોંકી જશો

બાઈક અને ગાડી નો શોખ કોને નથી હોતો. દુનિયા માં એવા ઘણા ઓછા લોકો હશે જેમને બાઇક અથવા તો પછી ગાડી નો શોખ ના હોય. ફિલ્મો માં હંમેશા એક્ટર પોતાની બાઇક અથવા તો કાર ની સાથે સ્ટંટ કરતા દેખાય છે. પરંતુ તમને ખબર છે કે બોલિવૂડ માં ઘણા એક્ટર્સ એવા પણ છે જેમને રિયલ લાઇફ માં બાઈક નો ઘણો શોખ છે અને પોતાની પાસે મોંઘા માં મોંઘી બાઇક રાખવા નું પસંદ કરે છે. આ સેલિબ્રિટી ની પાસે એક થી ચઢિયાતી એક બાઈક નો કલેક્શન છે. આજ ના પોસ્ટ માં અમે તમને બૉલીવુડ ના કેટલાક એવા ઓળખીતા સ્ટાર્સ થી મળાવા જઈ રહ્યા છીએ જે ન માત્ર કાર પરંતુ મોંઘી બાઈક ના પણ શોખીન છે. આ લિસ્ટ માં કેટલાક એવા સ્ટાર્સ ના નામ પણ સામેલ છે જેના વિશે જાણી ને તમને ઝટકો લાગી શકે છે. ચાલો જાણીએ કયા સ્ટાર્સ ની પાસે કઈ બાઈક છે.

જૉન અબ્રાહમ

Advertisements

જૉન અબ્રાહમ ની બાઈક પ્રેમ ના વિશે લગભગ દરેક ને જાણ છે. જોન ને બાઈક નો ઘણો શોખ છે અને એમની પાસે બાઇક ના ઘણા બધા કલેક્શન છે. મુંબઈ ના રોડ પર ઘણીવાર પોતાની બાઈક થી ફરતા દેખાય છે. જોન ની પાસે ડર્ઝન થી પણ વધારે બાઈક છે. એમના કલેક્શન માં એમ તો બધી મોંઘી બાઇક જ છે પરંતુ એમની સૌથી મોંઘી બાઇક યામાહા VMAX છે જેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે.

ગુલ પનાગ

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી ગુલ પનાગ ને પણ બાઈક નો ઘણો શોખ છે. એમને કાર થી વધારે બાઈક માં રસ છે. જોન ની જેમ ગુલ પણ ઘણીવાર રોડ પર બાઇક ચલાવતી દેખાય છે. બતાવી દઈએ કે, ગુલ ને Royal Enfield ની બધી બાઈક સારી લાગે છે. એમની પાસે BMW F650 FUNDU હાજર છે.

Advertisements

સંજય દત્ત

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ને પણ બાઈક નો પ્રેમ છે. ફિલ્મ માં આવવા ની પહેલા ઘણી બાઇક ચલાવતા હતા. તમને બતાવી દઈએ, શાહરૂખ ની ફિલ્મ ‘રા- વન’ સંજય દત્ત એ  ફ્રી માં કરી હતી, પછી થી શાહરૂખ એ એમને ઉપહાર ના તરીકે બાઈક ભેટ માં આપી હતી. એ જાણતા હતા કે સંજય ને બાઇક નો ઘણો શોખ છે. બતાવી દઈએ કે, સંજય ની પાસે હાર્લી-ડેવિડસન ફૈટ બે છે, જેની કિંમત 18 લાખ રૂપિયા છે. આના સિવાય એમની પાસે 14 લાખ ની ડુકાટી પણ છે.

પ્રિયંકા ચોપડા

Advertisements

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ને પણ બાઇક નો શોખ છે. હમણાં જ એમને હાર્લી-ડેવિડસન સુપર્લો ખરીદી ને બાઈક માં પોતાનો રસ બતાવ્યો છે. પ્રિયંકા બાઇક પર બેસી ને ઘણી વધારે હોટ દેખાય છે.

સલમાન ખાન

સુપરસ્ટાર સલમાન ખાન ને માત્ર કાર નો નહીં પરંતુ બાઈક, સાઈકલ બધા નો શોખ છે. એ મુંબઈ ના રોડ પર ઘણીવાર બાઇક ના સિવાય સાયકલ ચલાવતા પણ દેખાય છે. બાઈક કલેક્શન ની વાત કરવા માં આવે તો એમની પાસે સુઝુકી ઇંટ્ર્રુડર, સુઝુકી યામાહા YZF R1 જેવી મોંઘી બાઈક છે.

Advertisements

ઉદય ચોપડા

ફિલ્મ ધૂમ માં તમે બધા એ ઉદય ચોપડા ને બાઈક પર ધૂમ મચાવતા જોયું હશે. રિયલ લાઇફ માં પણ એમને બાઈક ચલાવું સારું લાગે છે. હમણાં એમની પાસે BMWS1000R બાઈક છે.

વિવેક ઓબેરોય

Advertisements

અભિનેતા વિવેક ઓબેરોય ને પણ બાઈક ચલાવવું ઘણું પસંદ છે. એમની પાસે ઘણી મોંઘી બાઇક નો કલેક્શન છે જેમાં ડુકાટી 1098 નો સમાવેશ થાય છે. બતાવી દઈએ કે, આ બાઇક ની કિંમત લગભગ 45 લાખ રૂપિયા છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

ટિપ્પણી
Advertisements

માતા ની મૂર્તિ ને જોઈ ને ભાવુક થઈ જાહ્નવી કપૂર, ઉભા થઈ ને એકીટસે જોતી રહી અને પછી ચૂપચાપ. . .

કેન્સર ના મરીજો ના ચહેરા ખુશી થી ખીલી ઉઠે, એટલા માટે આ બે બહેનો એ કર્યું આ ખાસ કામ