in

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટાઓ ને તમે સમજ્યું હતું સાચું, પરંતુ સચ્ચાઈ જાણી ને હોશ ઉડી જશે

સોશિયલ મીડિયા પર રોજબરોજ કોઈ ને કોઈ ફોટા વાયરલ થતાં રહે છે. ક્યારેક કોઈ ફિલ્મ સ્ટાર ના ફોટા વાયરલ થાય છે તો ક્યારેક કોઈ રાજનેતા ના ફોટા વાયરલ થાય છે. સોશિયલ મીડિયા હવે વસ્તુઓ ને વાયરલ કરવા નું એક માધ્યમ બની ગયું છે. ઘણીવાર તો લોકો એનો સારો ઉપયોગ કરે છે પરંતુ ઘણીવાર એવી વર્તણૂંક કરી દે છે જે વાયરલ તો થઈ જાય છે પરંતુ સાથે લોકો માટે ચિંતા નો વિષય બની જાય છે. હા તો, કેટલાક લોકો એવા હોય છે જે ઓરીજનલ ફોટા ની સાથે છેડછાડ કરી ફોટોશોપ ના માધ્યમ થી એને કંઈક બીજું સ્વરૂપ આપી દે છે અને ભોલી ભાલી જનતા બિચારી મૂર્ખ બની જાય છે. આવું ઘણીવાર થયું છે જ્યારે ફોટોશોપ કરવા માં આવેલા ફોટો ને લોકો સાચું સમજે છે. આવા માં આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમ થી એવા જ કેટલાક વાયરલ ફોટા બતાવીશું, જેમને ફોટોશોપ ની મદદ થી એકદમ બદલી દેવા માં આવ્યું હતું અને જ્યારે તમે આ ફોટા ને સાચા ફોટા ની સાથે જોશો તો સાચે હેરાન રહી જશો.

Advertisements

વાંદરા ની સાથે સેલિબ્રિટી ની સેલ્ફી ખોટી હતી પરંતુ લોકો એને સાચું સમજવા લાગ્યા.

રીંછ ની સાથે લેવા માં આવેલા માછીમાર નો ફોટો પણ ફોટોશોપ ની મદદ થી બદલી દેવા માં આવ્યો છે.

Advertisements

પર્વત પર બેઠેલી આ છોકરી નો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને લોકો સાચું સમજી રહ્યા હતા.

Advertisements

બિલાડી નો આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

આ ફોટો પણ ખોટો છે જેને લોકો એ વાયરલ કર્યો હતો.

Advertisements

આ છોકરા દ્વારા પકડવા માં આવેલી માછલી ને સોશિયલ મીડિયા પર કઇંક આવી રીતે બતાવવા માં આવ્યો હતો.

Advertisements

આ ડોગી નો ફોટો પણ ઘણો વાયરલ થયો હતો.

નરેન્દ્ર મોદી નો આ ફોટો ઘણો વાયરલ થયો હતો, જેમણે દુવાઓ માટે હાથ જોડ્યા હતા. સાચો ફોટો તમારી સામે છે.

Advertisements

પ્રિયંકા ગાંધી ના ફોટો પણ ઘણો વાયરલ થયો હતો જેમાં એમણે પોતાના ગળા માં પ્લસ નુ લોકેટ પહેર્યું હતું. વાસ્તવિક ફોટો તમે બીજા ફોટા માં જોઈ શકો છો.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા ઉપર લાઇક અને શેર કરવા નું ના ભૂલો.

Advertisements
ટિપ્પણી
Advertisements

શિલ્પા શેટ્ટી પોતાના કરિયરની શરૂઆતમાં દેખાતી હતી કાંઈક આવી !!

આખરે કેમ હસબન્ડ ને પોતાની પત્ની થી વધારે પાડોશણ સારી લાગે છે? જાણો સચ્ચાઈ