in

ફેસબૂક ગૂગલ પ્લે સ્ટોર પર 500 કરોડ કરતાં પણ વધુ ડાઉનલોડ થયેલી પ્રથમ એપ બની, જાણો વધુ

સોશિયલ મીડિયા એપ ફેસબુકે નવો એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ફેસબુકે ગૂગલ પ્લે સ્ટોર પર 5 બિલિયન એટલે કે 500 કરોડ ઇન્સ્ટોલનો આંકડો ક્રોસ કરી લીધો છે. આ રેકોર્ડ સાથે જ ફેસબુક પ્રથમ નોન ગૂગલ એપ બની છે જે પ્લે સ્ટોર પર 500 કરોડથી વધારે વાર ઇન્સ્ટોલ કરવામાં આવી હોય. અત્યાર સુધીએ આ લિસ્ટમાં પ્રિ-ઇન્સ્ટોલ ગૂગલ એપ જેવી ગૂગલ એપ અને ગૂગલ ડ્રાઇવ જ સમાવેશ હતી.વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લે સ્ટોર પર 100 કરોડથી વધારે વાર ડાઉનલોડ થઇ છે

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/Google_play_1556370733178.jpg?w=662&ssl=1

Advertisements

પાંચ વર્ષ પહેલાં ફેસબુકે 1 મિલિયન એટલે કે 100 કરોડ ઇન્સ્ટોલ સધીનો એક રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે પણ આ રેકોર્ડ કર્ણની ફેસબુક નોન ગૂગલ એપ હતી. 100 કરોડથી 500 કરોડ સુધી પહોંચવામાં કંપનીને પાંચ વર્ષ લાગ્યા. આ રેકોર્ડ જોઈને દુનિયાનમાં ફેસબુકના ચાહકોનો અંદાજો લગાવી શકાય છે.

ટિપ્પણી
Advertisements

ફરી એક વખત થઈ ગયું સાબિત, આ ઘાતક બોલર સામે રોહિત શર્માનું ટકવું ઘણું અઘરું છે, જાણો કેમ

WHOના માહિતી મુજબ, વિશ્વમાં 2.2 અબજ લોકો આંખની પ્રોબ્લેમ થી પીડિત છે