in

ગેસ, એસિડિટીથી ચાલુ કરીને વિવિધ શરદી-ખાંસી, નાક બંધ થવાની તકલીફ માટે રામબાણ છે આ 1 ઉપચાર

ઘણાં માણસોને હાલ ડબલ સીઝનને કારણે બંધ નાક, શરદી, ખાંસી, ગળામાં ઈન્ફેક્શનની તકલીફ અવારનવાર થતી હોય છે. પણ નાની-નાની સમસ્યાઓને ઘરેલૂ નુસખાઓથી જ દૂર કરી શકાય છે. આ બધી તકલીફોને કાયમ માટે દૂર કરવા માટે એક એકદમ સરળ ઉપચાર જણાવ્યો છે. જેને અપનાવીને તમે આ તકલીફોથી રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ

બેસ્ટ ઔષધી છે સાકર

ગળામાં ખારાશ, બંધ નાક, શરદી-ખાંસીના ઉપચાર માટે સાકર ચોક્ક્સ ઉપયોગ કરો. આયુર્વેદમાં સાકરનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. આ ઈમ્યૂન સિસ્ટમને પણ સક્રિય બનાવે છે. આ ઉપરાંત એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમમાં પણ તે ઉપયોગી માનવામાં આવે છે. તમે સાકરને ગળી સમજીને ખાવાથી પરેજ કરતાં હો તો તમને જણાવી દઈએ કે આ એક ઔષધી છે. જે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.

જોકે સાકર અનરિફાઈન્ડ હોય છે. પોષક તત્વોથી ભરપૂર સાકરનો ઉપયોગ તમે રેગ્યુલર પ્રોસેસ્ડ શુગરની જગ્યાએ પણ કરી શકો છો. આ શરીરમાં હીમોગ્લોબિનના સ્તરને મેન્ટેન કરે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને એનિમિયા જેવા રોગ સામે પણ રક્ષણ મળે છે.

ખાવાની રીત

તેના ઉપાય માટે સાકરમાં મરીનો પાઉડર અને ઘી ભેગુ કરીને એક કાંચની બરણીમાં ભરી દો. પછી દરરોજ રાતે જમ્યા બાદ 1 ગ્લાસ દૂધમાં તેને ભેગુ કરી પીવો. તેનાથી બધી જ શરદી-ખાંસી, ગળામાં ખારાશ, બંધ નાકની સમસ્યા દૂર થશે. સાથે જ કફ જમા થઈ ગયો હોય તો તેને દૂર કરવા તમે ગરમ પાણીમાં પણ તેને મિક્સ કરીને પી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

અમિતાભ બચ્ચને પત્ની જયાની એવી એક ફોટો બતાવી દીધી કે તમે પણ જોઈ બોલશો વાહ…વાહ

બોલીવુડ સિંગર નેહા કક્કરનો જન્મ થયો હતો એક ભાડાની એક રૂમની ચાલીમાં, જુઓ નેહાની સ્ટોરી એક ક્લિક પર